• Latest
  • Trending
  • All

14 એપ્રિલ, 2021નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

April 13, 2021

બોલિવૂડ નું સપનું જોવા ટીવી છોડવું પડ્યું મોંઘુ, આ અભિનેત્રીઓ નું કરિયર બરબાદ, કામ માટે તડપતી આંખો

March 24, 2023

2 વાર લગ્ન કર્યા, 2 વાર છૂટાછેડા લીધા, આવી હતી અભિનેત્રી દીપશિખા નાગપાલ ની જિંદગી, કહ્યું હવે જરૂર છે . . .

March 24, 2023

80 KMPH સ્પીડ, 30 રૂપિયા માં 100 KM ની મુસાફરી, ટાટા નેનો ને એક વ્યક્તિ એ સોલર ઇલેક્ટ્રિક કાર માં ફેરવી

March 24, 2023

શું તમે મૌની રોય નો મેકઅપ વગર નો લુક જોયો છે? યુઝર્સે ઉડાવી મજાક, બન્યા ટ્રોલર્સ નો શિકાર

March 24, 2023

‘કોટા ફેક્ટરી’ ના જીતુ ભૈયા રાજા ની જેમ જીવે છે, 1 વેબ સિરીઝ માટે લે છે આટલો ચાર્જ

March 24, 2023

એક્ટ્રેસ આર્યા પાર્વતી ની માતા એ 47 વર્ષ ની ઉંમરે આપ્યો દીકરી ને જન્મ, કહ્યું- આમાં શરમ. . . .

March 23, 2023

મુમતાઝ કરતા વધુ સુંદર છે તેમની પુત્રી, જો તે ફિલ્મો માં હોત તો સારા-જાહ્નવી ને પાછળ છોડી દેત, જુઓ ફોટા

March 23, 2023

લક્ઝરી કાર છોડી ને શ્રદ્ધા આર્યા ઓટો રિક્ષા માં ફરતી જોવા મળી, ચાહકો ને પસંદ આવી પ્રીતા ની દેશી સ્ટાઈલ, જુઓ વીડિયો

March 23, 2023

ભારતી સિંહ ના પુત્ર ગોલા એ “નાટુ નાટુ” ગીત પર કર્યો ક્યૂટ ડાન્સ, વીડિયો જોઈને ચાહકો ના દિલ પીગળી ગયા

March 23, 2023

સ્ટાઈલ અને ગ્લેમર માં કેટરીના કરતાં પણ આગળ છે તેની બહેન ઈસાબેલ, 14 વર્ષ ની ઉંમર થી મોડલિંગ કરી રહી છે

March 23, 2023

આ 6 ફેમસ પંજાબી ગાયકો બોલિવૂડ ના સુપરસ્ટાર કરતાં પણ વધુ અમીર છે, કોઈ 400 તો કોઈ 600 કરોડ ના માલિક

March 22, 2023

કપિલ શર્મા એ પુત્ર નો જન્મદિવસ ઉજવ્યો, પુત્રી અનાયરા સુંદર કપડાં માં સુંદર લાગી રહી છે, ચાહકો ને ક્યુટનેસ પસંદ છે

March 22, 2023
  • Editorial Board
  • Ethics Policy
  • Fact Checking Policy
  • Ownership & Funding
  • Correction Policy
No Result
View All Result
Jo Baka
  • હોમ
  • મનોરંજન
  • જ્યોતિષ શાસ્ત્ર
  • જાણવા જેવું
  • સમાચાર
  • સ્વાસ્થ્ય
  • રમત ગમત
Jo Baka
Home જ્યોતિષ શાસ્ત્ર

14 એપ્રિલ, 2021નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

by JB Staff
April 13, 2021
in જ્યોતિષ શાસ્ત્ર
Reading Time: 2 mins read
A A
Share on FacebookShare on Twitter

મેષ(Aries):

RelatedPosts

નવરાત્રિ માં કરો આ સરળ ઉપાય, માતા રાણી તમારી ઝોળી માં ભરી દેશે ધન, ગરીબી દૂર થશે

માતા લક્ષ્મી આવા લોકો ના ઘર માં પોતાનું સમજી ને રહે છે, છોડવા ની ઈચ્છા નથી રાખતી, તેમને ધનવાન બનાવે છે

આ રાશિઓ ની લાગી લોટરી, શુક્ર-મંગળ વરસાવશે આશીર્વાદ, આવતા 1 મહિને ઝોલી માં પૈસા ભરાશે

સ્‍ફૂર્તિલી તાજગીભરી સવારથી દિવસનો પ્રારંભ કરશો. ઘરમાં મિત્રો અને સગાં સ્‍નેહીઓની અવરજવરથી ખુશાલીનો માહોલ રહેશે. તેમના તરફથી મળેલી આકસ્મિક ભેટ આ૫ને ખુશ કરી દે. ગણેશજી કહે છે આજે આર્થિક લાભ મળવાની ૫ણ શક્યતા છે. પ્રવાસની તૈયારી રાખજો. નવું કામ શરૂ કરી શકો છો. ઉત્તમ ભોજન લેવાનો લાભ મળશે.

વૃષભ(Taurus):

આજે કોઇપણ પ્રકારનું અવિચારી ૫ગલું કે નિર્ણય લેતા ૫હેલાં સંભાળવું જરૂરી છે. કોઇકની સાથે ગેરસમજ ઉભી થવાની શક્યતા ગણેશજી જુએ છે. નાદુરસ્‍ત તબિયત આ૫ના મનને પણ ઉદાસ બનાવશે. ૫રિવારમાં સ્‍નેહીજનોનો વિરોધ મતભેદ ઉભા કરશે જેથી ગ્‍લાનિ થાય. મહેનતનું યોગ્‍ય વળતર નહીં મેળવો, જેથી નિરાશા અનુભવશો. આજનો દિવસ ખર્ચાળ સાબિત થાય.

મિથુન(Gemini):

સામાજિક, આર્થિક, પારિવારિક ક્ષેત્રે લાભ થવાના સંકેતો ગણેશજી આપે છે. સમાજમાં માન પ્રતિષ્‍ઠા વધશે. મિત્રો તરફથી લાભ પણ થાય અને તેમની પાછળ નાણાંનો ખર્ચ પણ કરશો. સુંદર મજાના સ્‍થળે ૫ર્યટનનું આયોજન સમગ્ર દિવસને હર્ષોલ્‍લાસભર્યો બનાવી દે. જીવનસાથીની શોધમાં હશો તો આજે તે માટે અનુકૂળ દિવસ છે. ૫ત્‍ની તેમજ પુત્ર સાથે વધુ સંવાદિતતા રહેવાથી દાં૫ત્‍યજીવનમાં મધુરતાનો અનુભવ કરશો.

કર્ક(Cancer):

નોકરી વ્‍યવસાયના ક્ષેત્રમાં ઉચ્‍ચ અધિકારીઓના પ્રોત્‍સાહનથી આ૫નો ઉત્‍સાહ બમણો હશે, ૫ગાર વધારાના કે બઢતીના સમાચાર મળે તો નવાઇ નહીં. માતા તેમજ ૫રિવારના અન્‍ય સભ્‍યો સાથે વધારે નિકટતા રહે. માન- પ્રતિષ્‍ઠામાં વધારો થવાથી ખુશ રહેશો. આરોગ્‍ય સારું રહેશે. સરકારી કાર્યોમાં સાનુકૂળતા સધાશે. એમ ગણેશજી જણાવે છે.

સિંહ(Leo):

આળસ, થાક અને કંટાળો આપની કાર્ય કરવાની ગતિ મંદ કરી દેશે. પેટને લગતી ફરિયાદ અસ્‍વસ્‍થતાનો અનુભવ કરાવશે. નોકરી વ્‍યવસાયમાં વિધ્‍નસંતોષીઓનું નડતર પ્રગતિમાં અંતરાય બને. ઉ૫રી અધિકારીઓથી આજે દૂર રહેવામાં જ ભલાઇ છે. એમ ગણેશજી કહે છે. ક્રોધને વશમાં રાખવો જરૂરી છે. ધાર્મિક કાર્યો કે યાત્રા પ્રવાસથી ભક્ત‍િભાવ પ્રગટશે અને મનની અશાંતિ દૂર કરશે.

કન્યા (Virgo):

મૌન અને સંયમને આજના દિવસનો મંત્ર બનાવવાની ગણેશજી સલાહ આપે છે. કારણ કે સ્‍વભાવની ઉગ્રતા કોઇ સાથે મનદુ:ખ કરાવે તેવી શક્યતા છે. હિતશત્રુઓ હવનમાં હાડકાં નાંખશે. તેથી ચેતતા રહેવું. નવા કાર્યની શરૂઆત મોકૂફ રાખજો. જળાશયોથી દૂર રહેવું હિતમાં છે. વધુ ૫ડતો ખર્ચ થશે. ગૂઢ વિદ્યાઓ અને રહસ્‍યમય બાબતોમાં રૂચિ જાગશે.

તુલા(Libra):

રોજિંદા કાર્યોના બોજમાંથી હળવા થવા આજે આપ પાર્ટી સિનેમા નાટક કે ૫ર્યટનનું આયોજન કરશો. અને મિત્રોને આમ‍ંત્રીત કરશો. વિજાતીય પાત્રો કે પ્રીયતમા સાથનું સામિપ્‍ય આપને આનંદ આપશે. નવા વસ્‍ત્રો અને અલંકારો ખરીદવાનો કે ૫રિધાન કરવાનો પ્રસંગ આવે. જાહેર માન સન્‍માનના અધ‍િકારી બનશો. જીવનસાથીના હુંફાળા સાનિધ્‍યને મનભરીને માણશો. એમ ગણેશજી જણાવે છે.

વૃશ્ચિક(Scorpio):

ગણેશજી કહે છે કે પારિવારિક શાંતિનો માહોલ આ૫ના તન અને મનને સ્‍વસ્‍થ રાખશે. ધારેલા કામમાં સફળતા મળે. નોકરીમાં સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળશે. હરીફો અને શત્રુઓની ચાલ નિષ્‍ફળ જાય. મોસાળ૫ક્ષથી લાભ થાય. આર્થિક લાભ થશે. જરૂરી કામમાં ખર્ચ થાય. બીમાર વ્‍યક્તિઓના આરોગ્‍યમાં સુધારો થતો જણાય.

ધન(Sagittarius):

સંતાનોના આરોગ્‍ય કે અભ્‍યાસ વિષેની ચિંતાથી મન વ્‍યગ્ર રહે. પેટને લગતી બીમારીઓ ૫રેશાન કરે. કાર્યની નિષ્‍ફળતા આપની અંદર હતાશા લાવશે. ગુસ્‍સાને વશમાં રાખવાની ગણેશજીની સલાહ છે. સાહિત્‍ય લેખન કલા ૫રત્‍વે ઉંડો રસ લેશો. પ્રીયજન સાથેની મુલાકાત રોમાંચક બની રહે. વાદવિવાદ ચર્ચામાં ન ઉતરવું.

મકર(Capricorn):

તાજગી સ્‍ફૂર્તિના અભાવથી અસ્‍વસ્‍થતા અનુભવાય. મનમાં ચિંતાની લાગણી રહે. પરિવારના સભ્‍યો સાથે અણબનાવ કે તકરાર થતાં મનમાં ખિન્‍નતા ઉદભવે. સમયસર ભોજન અને શાંત નિદ્રાથી વંચિત રહેવું ૫ડે. સ્‍ત્રી વર્ગથી કોઇ નુકશાન થાય અથવા તેમની સાથે કોઇક કારણસર તકરાર થાય. ધનખર્ચ અને અ૫કીર્તિથી સંભાળવાની ગણેશજી સલાહ આપે છે.

કુંભ(Aquarius):

ગણેશજી કહે છે કે આજે આપનું મન ચિંતામુક્ત થતાં હળવાશ અનુભવશો, અને આપના ઉત્‍સાહમાં પણ વધારો થશે. વડીલો કે મિત્રો તરફથી લાભની અપેક્ષા રાખી શકો. સ્‍નેહમિલન કે પ્રવાસના માધ્‍યમથી મિત્રો સ્‍વજનો સાથે આનંદપૂર્વક સમય ૫સાર કરવાનો મોકો મળે. પ્રીયપાત્રનો સહવાસ અને દાં૫ત્‍યજીવનમાં વધુ ઘનિષ્‍ઠતા અનુભવાશે. આર્થિક લાભ અને સામાજિક માન પ્રતિષ્‍ઠાના અધિકારી બનશો.

મીન(Pisces):

નાણાકીય આયોજનો હાથ ધરવા માટે આજે શુભ દિવસ છે. ધારેલા કાર્યો પૂરા થાય. આવક વધે. ૫રિવારમાં સુખ શાંતિ છવાયેલી રહે. સુરૂચિપૂર્ણ ભોજન પ્રાપ્‍ત થાય. આરોગ્‍ય સારું રહે તથા મનની સ્‍વસ્‍થતા આ૫ જાળવી રાખશો એમ ગણેશજી કહે છે.

About

Jo Baka is one of reliable name in the field of Journalism.

Jo Baka Media Private Ltd. is a privately owned company incorporated under Companies act 1956. Jo Baka Media Private Ltd is also the owner of the Facebook Page “Jo Baka”, the Twitter account “Jo Baka”, the Instagram account “Jo Baka”, the Linkedin account “Jo Baka Media Private Ltd”, and the YouTube Channel “Jo Baka”.

  • Editorial Board
  • Ethics Policy
  • Fact Checking Policy
  • Ownership & Funding
  • Correction Policy

© 2021 Jo Baka Media Private Limited

No Result
View All Result
  • હોમ
  • મનોરંજન
  • જ્યોતિષ શાસ્ત્ર
  • જાણવા જેવું
  • સમાચાર
  • સ્વાસ્થ્ય
  • રમત ગમત

© 2021 Jo Baka Media Private Limited