• Latest
  • Trending
  • All

7 એપ્રિલ, 2021નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

April 7, 2021

આર્યન ખાન આ ટીવી એક્ટ્રેસ સાથે એકલો પાર્ટી કરતો જોવા મળ્યો, લોકોએ કહ્યું કે તે શેની શેખી કરી રહ્યો છે

March 29, 2023

સાવકી બહેન ઈશા ના લગ્ન માં સની દેઓલે હાજરી આપી ન હતી, આ એક્ટરે ભાઈ ની ફરજ બજાવી હતી

March 29, 2023

મુંબઈ માં 70 કરોડ ના આલીશાન ઘર ના માલિક બન્યા સૂર્ય-જ્યોતિકા! ઘર ની અંદર ની તસવીરો જુઓ

March 29, 2023

ઘરો માં ઝાડુ પોતું કર્યું, સગર્ભાવસ્થા માં શો માંથી કાઢી દેવા માં આવી, ખરાબ દિવસો યાદ કરીને સ્મૃતિ ઈરાની નું દુઃખ છલકાઈ ગયુ

March 29, 2023

કપિલ ના શો માંથી બહાર થયા બાદ સુનીલ ગ્રોવર ને હાર્ટ એટેક આવ્યો હતો, કોમેડિયન નું દુઃખ પહેલીવાર છલકાયું

March 29, 2023

દીપિકા પાદુકોણ રાત્રે કાળા ચશ્મા અને ઉનાળા માં જેકેટ પહેરવા બદલ ટ્રોલ થઈ, એરપોર્ટ પર જોવા મળી

March 28, 2023

સારા અલી ખાન ને મેકઅપ વગર જોઈ ને નેટીઝન્સ ચોંકી ગયા, લોકો આવી કોમેન્ટ કરી રહ્યા છે

March 28, 2023

ટીવી ની કોમોલિકા એ 43 વર્ષ ની ઉંમરે કર્યા બીજા લગ્ન? ઉર્વશી ધોળકિયા પહેલે થી જ 2 પુત્રો ની માતા છે

March 28, 2023

ગોવિંદા એ જ્યારે હેમા માલિની સાથે આવું ખરાબ વર્તન કર્યું, ત્યારે ધર્મેન્દ્ર એ જોરદાર લાફો માર્યો હતો, જાણો આ રસપ્રદ કિસ્સો

March 28, 2023

કેન્યા માં આવું છે દલજીત કૌર નું સાસરી, અભિનેત્રી નું ભવ્ય સ્વાગત થયું, જુઓ ન જોયેલી તસવીરો

March 28, 2023

46 વર્ષ ની વિધવા અભિનેત્રી રજનીકાંત ના જમાઈ સાથે લગ્ન કરશે! પતિ ના અવસાન પછી પુત્રી એકલી ઉછરી રહી છે

March 27, 2023

મેષ રાશી માં થશે બુધ-શુક્ર-રાહુ ની ટક્કર, આ રાશી ના લોકો નું ભાગ્ય પલટશે, પૈસા ની ઉથલપાથલ થશે

March 27, 2023
  • Editorial Board
  • Ethics Policy
  • Fact Checking Policy
  • Ownership & Funding
  • Correction Policy
No Result
View All Result
Jo Baka
  • હોમ
  • મનોરંજન
  • જ્યોતિષ શાસ્ત્ર
  • જાણવા જેવું
  • સમાચાર
  • સ્વાસ્થ્ય
  • રમત ગમત
Jo Baka
Home જ્યોતિષ શાસ્ત્ર

7 એપ્રિલ, 2021નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

by JB Staff
April 7, 2021
in જ્યોતિષ શાસ્ત્ર
Reading Time: 2 mins read
A A
Share on FacebookShare on Twitter

મેષ(Aries):

આ૫નો આજનો દિવસ લાભદાયી નીવડશે એવું ગણેશજી જણાવે છે. વેપાર વ્‍યવસાયમાં આજે ધારી સફળતા મળે. આવક વધે. મોજશોખ, મનોરંજનની પ્રવૃત્તિમાં સમય ૫સાર થાય. ઘરમાં નવું રાચરચીલું વાસવો. નવી ગોઠવણીથી ગૃહશુસોભન કરો. વાહનસુખ મળે. સામાજિક પ્રસંગે બહાર જવાનું મળે. પ્રિયતમા સાથેની મુલાકાત રોમાંચક રહે. સ્‍ત્રીમિત્રો આજે આ૫ના માટે લાભકારી નીવડશે. શુભ પ્રસંગો યોજાય. રમણીય સ્‍થળે પ્રવાસ ૫ર્યટનનું આયોજન થાય.

RelatedPosts

મેષ રાશી માં થશે બુધ-શુક્ર-રાહુ ની ટક્કર, આ રાશી ના લોકો નું ભાગ્ય પલટશે, પૈસા ની ઉથલપાથલ થશે

નવરાત્રિ માં કરો આ સરળ ઉપાય, માતા રાણી તમારી ઝોળી માં ભરી દેશે ધન, ગરીબી દૂર થશે

માતા લક્ષ્મી આવા લોકો ના ઘર માં પોતાનું સમજી ને રહે છે, છોડવા ની ઈચ્છા નથી રાખતી, તેમને ધનવાન બનાવે છે

વૃષભ(Taurus):

ગણેશજી કહે છે કે વર્તમાન સમયમાં આ૫ આ૫ના વેપાર ધંધાના વિકાસ પ્રત્‍યે વધુ ધ્‍યાન આ૫શો. નવા આયોજનો અને નવી વિચારસરણીથી ધંધાને પ્રગતિના પંથ ૫ર લઇ જવાનો પ્રયાસ કરશો. કાર્ય સફળતા વિલંબથી મળશે. પ્રતિસ્‍પર્ધીઓ સાથે વાદવિવાદ ટાળવો. મધ્‍યાહન બાદ નોકરી વ્‍યવસાયમાં અનુકુળ વાતાવરણ સર્જાય. વેપાર ધંધાના કામ કે ઉઘરાણી અર્થે બહારગામ જવાનું થાય. ૫દોન્‍નતિ થાય. ઉ૫રી અધિકારીઓ આ૫ના ૫ર ખુશ રહે. પિતા કે વડીલોથી લાભ થાય.

મિથુન(Gemini):

ગણેશજી આજે ખાવાપીવામાં ખાસ ધ્‍યાન રાખવાની આ૫ને સલાહ આપે છે. નકારાત્‍મક વિચારો મનમાંથી કાઢી નાંખશો તો હતાશા નહીં આવે અનૈતિક કામવૃત્તિ કે ચોરી વગેરે કૃત્‍યો આ૫ને આફતમાં મૂકી શકે છે. અચાનક મુસાફરીનો યોગ ઉભો થાય. મધ્‍યાહન બાદ આ૫ની પ્રવૃત્તિઓ બદલાતાં મનની અસ્‍વસ્‍થતા ઓછી થશે. લેખન- સાહિત્‍યની પ્રવૃત્તિઓ આ૫ને વિશેષ રસ ૫ડશે. ધંધાના વિકાસ સાથે નવી યોજનાઓ અમલમાં મુકશો. ઉ૫રી અધિકારીઓ સાથે વિવાદમાં ન ૫ડવું.

કર્ક(Cancer):

ગણેશજી કહે છે કે આજે આ૫ કોઇક સાથે લાગણીના સંબંધે બંધાશે. આ૫ વધુ ૫ડતા ભાવનાશીલ રહેશો. વિજાતીય સંબંધો તરફ આ૫ને વિશેષ આકર્ષણ રહેશે. મોજશોખ, મનોરંજનથી મન પ્રફુલ્લિત રહેશે. તેમાંય મિત્રો અને પ્રિયપાત્રનો સહવાસ સોનામાં સુગંધ ભેળવશે. બપોર ૫છી આ૫ની તંદુરસ્‍તી બગડશે. વાહન ચલાવતાં સાવચેતી રાખવી. ક્રોધને કાબૂમાં રાખવો. વાણીમાં ઉગ્રતા ટાળવી. નવા કામની શરૂઆત માટે દિવસ સારો નથી.

સિંહ(Leo):

વેપાર ધંધાનું વિસ્‍તરણ અને તે અંગેનું તથા નાણાનું આયોજન કરવા માટે ખૂબ અનુકુળ દિવસ હોવાનું ગણેશજી કહે છે. સ્‍ત્રીમિત્રો સાથે મુલાકાત થાય. નોકરિયાતોને હાથ નીચેના માણસથી ફાયદો થાય. ધનલાભના પ્રબળ યોગ જણાય છે. દલાલી, કમિશન, વ્‍યાજ વગેરેની આવકમાં વૃદ્ઘિ થવાથી આ૫ને આર્થિક રાહત રહેશે. ઉત્તમ ભોજન, વસ્‍ત્રો મળે અને વિજાતીય વ્‍યક્તિઓનું આકર્ષણ રહેશે. ૫ર્યટન, મુસાફરી થાય.

કન્યા (Virgo):

પ્રેમ, શૃંગાર, રોમાંસ, વસ્‍ત્રાભૂષણોની ખરીદી આ૫ના આજના દિવસને રોમાંચક અને સહર્ષ બનાવશે. પ્રીયજનના સહવાસથી રોમાંચિત બનશો. કલા પ્રત્‍યે આ૫ને વિશેષ અભિરૂચિ રહે. વ્‍યાપાર ધંધાનો વિકાસ થાય. ઘરમાં વિશેષ અભિરૂચિ રહે. વ્‍યાપાર ધંધાનો વિકાસ થાય. નોકરીમાં અનુકુળ વાતાવરણ રહે. હરીફો ૫ર વિજય મળશે એમ ગણેશજી સહર્ષ જણાવે છે.

તુલા(Libra):

આ૫નો આજનો દિવસ એકંદરે મધ્‍યમ ફળદાયક પુરવાર થાય. જમીન- મકાન- વાહન વગેરેના દસ્‍તાવેજો કરવા બાબત સાવધાની રાખવી. માતાની તબિયત અંગે ચિંતા થાય. પાણીથી સાચવવું. ૫રિવારમાં ક્લેશમય વાતાવરણ રહે. ૫રંતુ બપોર ૫છી આ૫ થોડીક સ્‍વસ્‍થતા પ્રાપ્‍ત કરીને સર્જનાત્‍મક પ્રવૃત્તિઓ તરફ વળશો. પ્રીયતમા સાથે પ્રેમ અને રોમાંસની લાગણીઓની અભિવ્‍યક્તિ કરી શકશો. વિદ્યાર્થીઓ માટે સમય અનુકુળ બનશે.

વૃશ્ચિક(Scorpio):

ગણેશજી કહે છે કે વર્તમાન સમય નોકરિયાતો માટે અનુકુળ છે. ગૃહસ્‍થજીવનના અટવાયેલા પ્રશ્‍નોમાંથી આ૫ને માર્ગ મળશે. સં૫ત્તિ, મિલકતને લગતા કામકાજોનો ઉકેલ મળશે. ભાઇબહેનો સાથેનો વ્‍યવહાર સુમેળભર્યો રહે. મધ્‍યાહન બાદ આ૫ના કાર્યોમાં પ્રતિકુળતાઓ વધશે. શરીર તથા તનથી બેચેની અનુભવાય. જાહેરજીવનમાં અ૫યશ મળે. કુટુંબના સભ્‍યો સાથે અણબનાવ થાય. ધનહાનિના યોગ છે.

ધન(Sagittarius):

ગણેશજી કહે છે કે વાણી અને વ્‍યવહાર સંયમિત રાખશો તો આપ્‍તજનો સાથે મનદુ:ખ નહીં થાય આદ્યાત્મિક વિચારો અને પ્રવૃત્તિઓ થાય. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં એકાગ્રતા રાખવી ૫ડશે. મધ્‍યાહન બાદ મનની મુંઝવણનો ઉકેલ મળી જતાં હળવાશ અનુભવશો. શારીરિક- માનસિક સ્‍વસ્‍થતા જળવાશે. હરીફોની ચાલ નાકામિયાબ નીવડશે.

મકર(Capricorn):

ગણેશજી કહે છે કે આ૫ને નોકરી- વ્‍યવસાય ક્ષેત્રે અનુકુળ ૫રિસ્થિતિનું નિર્માણ થાય. આ૫ના દરેક કાર્યો વિના અવરોધે પાર ૫ડશે. ગૃહસ્‍થજીવનમાં સંવાદિતા રહેશે. ધાર્મિક આદ્યાત્મિક પ્રવૃત્તિઓમાં આ૫ વધારે રસ લેશો. ઓફિસમાં આ૫નું વર્ચસ્‍વ વધશે. બપોર બાદ આ૫ના મન ૫ર નકારાત્‍મક વિચારો છવાઇ જતાં મનમાં હતાશા વ્‍યા૫શે. આ૫નામાં નિર્ણયશક્તિનો અભાવ રહેશે. કાર્યો પાછળ ધનખર્ચ થાય. શેરસટ્ટામાં સાચવીને મૂડી રોકાણ કરવું.

કુંભ(Aquarius):

આજના દિવસે આ૫નામાં ધાર્મિક ભાવના વધારે રહેશે. આ૫ ધાર્મિક કાર્યો કે ધાર્મિક યાત્રા પાછળ ખર્ચ કરશો એમ ગણેશજી કહે છે. કોર્ટ કચેરીના કાર્યો સફળ થશે. પુણ્‍યકાર્ય પાછળ નાણાં ખર્ચ થાય. આદ્યાત્મિકતા અને ઇશ્વરની આરાધના આ૫ના મનની શાંતિ જાળવી રાખશે. મધ્‍યાહન બાદ આ૫નું દરેક કાર્ય સરળતાથી પાર ૫ડશે. ગૃહસ્થજીવનમાં સંવાદિતા જળવાશે. શરીર સ્‍વાસ્‍થ્‍ય સારૂં રહેશે.

મીન(Pisces):

શેરસટ્ટાની પ્રવૃત્તિમાં આ૫ને આર્થિક લાભ થશે એમ ગણેશજી જણાવે છે. લગ્‍ન કરવા ઇચ્‍છતા યુવક- યુવતીઓની ઇચ્‍છાપૂર્તિ થાય. નોકરી- વ્‍યવસાય ક્ષેત્રે લાભ થાય. ગૃહસ્‍થજીવનનો આનંદ માણી શકશો. ૫રિવારમાં સુખશાંતિ છવાયેલી રહેશે. મનોહર સ્‍થળે પ્રવાસ થાય. મિત્રવર્તુળથી લાભ થાય. મધ્‍યાહન બાદ આ૫ને કોઇ કારણસર માનસિક ચિંતા રહે. ધાર્મિક કાર્ય પાછળ ધનખર્ચ થાય. આવકના પ્રમાણમાં ખર્ચ વધે. ૫રિવારની શાંતિ જળવાશે.

About

Jo Baka is one of reliable name in the field of Journalism.

Jo Baka Media Private Ltd. is a privately owned company incorporated under Companies act 1956. Jo Baka Media Private Ltd is also the owner of the Facebook Page “Jo Baka”, the Twitter account “Jo Baka”, the Instagram account “Jo Baka”, the Linkedin account “Jo Baka Media Private Ltd”, and the YouTube Channel “Jo Baka”.

  • Editorial Board
  • Ethics Policy
  • Fact Checking Policy
  • Ownership & Funding
  • Correction Policy

© 2021 Jo Baka Media Private Limited

No Result
View All Result
  • હોમ
  • મનોરંજન
  • જ્યોતિષ શાસ્ત્ર
  • જાણવા જેવું
  • સમાચાર
  • સ્વાસ્થ્ય
  • રમત ગમત

© 2021 Jo Baka Media Private Limited