Aapnu Amdavad

Please log in or register to like posts.
News

*અમદાવાદ એટલેજ્યાં દારૂ કરતા વધારે તો ચા નો નશો છે !

*  અમદાવાદ  એટલેએપલ નો ફોન હોઈ નેએમાં
મોજ મોજ મા રેવુની રીંગટોન  હોય !

અમદાવાદ ની પ્રજાએટલે – “દિલદારી અને દાતારી તથા ભાઈબંધો માટે જીવ આપનાર

* અમદાવાદ એટલે  એ તારા થી થાય એ કરી લે  ” open ધમકી આપનાર

* અમદાવાદ એટલે  –ભોજન ખાવા અને ખવરાવવામાં  પેહલો નંબર !

* અમદાવાદ એટલેજ્યાંછાશઅનેમુખવાસપછી જજમણવાર પૂરો થ્યો ગણાય !

* અમદાવાદ એટલે– -“એ હાલો ! ” કહીગમે ત્યા ગરબા રમનાર લોકો ની ભૂમિ !

* અમદાવાદ એટલેજ્યાં તમને પચાસ લાખ ની મર્સીડીઝ  પાછળ પણ… ” ટાઇગર મેલડીકેજય ગોગા“-લખેલું જોવા મળે !

*અમદાવાદ એટલે l-લાલદરવાજા . રતનપોળ. રઈવારી.પાંચ કુવા જેવી મોટી મોટી બજાર હોય

* અમદાવાદ  એટલેકાંકરિયા.રિવરફ્રન્ટ.લો ગાર્ડન.વૈષ્ણો દેવી.બીગ બજાર.સમૃતિમંદિર.જેવા સ્થળ

*અમદાવાદ એટલે મરાઠી.મારવાડી.ભૈયાજી.મુસલમાન ના પણ મોઢે ગમન સાંથલ ના ગીત હોય

*  અમદાવાદ એટલે– – ઉતરાયણ કરવા માટેની No.1 જગ્યા

* અમદાવાદ એટલે– – જ્યાં ઘરથી બહાર જતી વખતે.. કહેવામાં આવે છે– ” પાછા આવજો ” !!

* અમદાવાદએટલેએક અસીમ સાગર કે જ્યાંથી
તમને બીજું કઈ મળે કે નહિ પરંતુ લાગણી તો અપાર મળશે !!

મને ગર્વ છે કે હું અમદાવાદ નો છું !!

Comments

comments