ત્રણેય ભાઈઓ કરણ દેઓલ ની સગાઈ માં પહોંચ્યા, સની દેઓલે બોબી અને અભય સાથે પાર્ટી માં ચાર ચાંદ લગાવ્યા

સોમવારે સની દેઓલ ના પુત્ર કરણ અને તેની લાંબા સમય ની ગર્લફ્રેન્ડ દ્રષ્ટિ ની રોકા સેરેમની યોજાઈ હતી. આ પ્રસંગે કલાકારો ના નજીક ના અને સંબંધીઓ હાજર રહ્યા હતા. જો કે, બધા ની નજર ત્રણેય દેઓલ ભાઈઓ પર ટકેલી હતી, જેમાં સની દેઓલ ની સાથે બોબી દેઓલ અને અભય દેઓલ પણ જોવા મળે છે.

Karan Deol-Drisha Acharya roka ceremony: Sunny Deol poses with brothers Abhay and Bobby

સની દેઓલ નો પુત્ર કરણ દેઓલ તેની બાળપણ ની મિત્ર અને પ્રેમિકા દ્રિષા આચાર્ય સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. મુંબઈ ના જુહુમાં સની દેઓલ ના ઘરે લગ્ન નો માહોલ જોવા મળી રહ્યો છે. આજે 12 જૂને કરણ અને દ્રિષા આચાર્ય ની સગાઈ સેરેમની યોજાઈ હતી, જેમાં પરિવાર અને કેટલાક નજીક ના લોકો એ પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે ત્રણેય દેઓલ ભાઈઓ કેમેરા નું આકર્ષણ બન્યા હતા.

Sunny Deol Poses With Brother, Bobby And Abhay At His Son, Karan Deol And Drisha's 'Roka' Ceremony

કરણ અને દ્રિશા 18 જૂને લગ્ન કરી રહ્યા છે. લગ્ન પહેલા જ સની દેઓલ ના જુહુ ના બંગલા માં પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. સોમવારે બંને ની સગાઈ સેરેમની યોજાઈ હતી, જેમાં એક્ટર્સ ના નજીક ના અને સંબંધીઓ એ પણ ભાગ લીધો હતો. જોકે, ત્રણેય દેઓલ ભાઈઓ એ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સની દેઓલ, બોબી દેઓલ અને અભય દેઓલ આ પ્રસંગે આવતા મહેમાનો થી અલગ-અલગ કેમેરા માં કેદ થયા હતા. ત્રણેય ભાઈઓ એ કેમેરા સામે જોરદાર પોઝ આપ્યા હતા.

ત્રણેય ભાઈઓ ને એકસાથે જોઈને ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે

Sunny Deol, Bobby Deol and Abhay Deol Pose Together for Paps Ahead of Karan Deol's Wedding Celebrations (Watch Video) | LatestLY

ત્રણેય ભાઈઓ ને એકસાથે જોઈ ને લોકો એ ઘણી ફની કમેન્ટ્સ પણ કરી છે. એકે કહ્યું- બોક્સ ઓફિસ પર ક્લેશ. કેટલાક લોકો એ એવો સવાલ પણ ઉઠાવ્યો છે કે આ ત્રણેય સાચા ભાઈઓ છે? એકે લખ્યું છે – બાબા નિરાલા પશ્ચિમી વસ્ત્રો માં.

સની દેઓલ નો પુત્ર કરણ દેઓલ 18 જૂન ના રોજ લગ્ન ના બંધન માં બંધાવા જઈ રહ્યો છે. આ પહેલા સની દેઓલ ના ઘરે ભવ્ય પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું છે.

લગ્ન પહેલા ના આ ફંક્શન માટે ઘર ને લાઇટ્સ અને ફૂલો થી સુંદર રીતે સજાવવા માં આવ્યું છે.

આ ફંક્શન માં કરણ દેઓલ ના કાકા બોબી દેઓલ આ અંદાજ માં પહોંચ્યા હતા.

બોબી દેઓલ કેમેરા સામે હાથ જોડી ને જોવા મળ્યો હતો

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

કરણ દેઓલ ના લગ્ન નો ધામધૂમ 12 જૂન થી તેના ઘરે દેખાવા લાગ્યો છે, જ્યાં મહેમાનોનું આગમન શરૂ થઈ ગયું છે.

કરણ દેઓલ ની સગાઈ સમારોહ માં મહેમાનો પહોંચ્યા.

આ ફંક્શનમાં ત્રણેય દેઓલ ભાઈઓ સાથે જોવા મળ્યા હતા.

જોકે, આજે કયું ફંક્શન લગ્ન સાથે સંબંધિત છે, તેની માહિતી આપવામાં આવી નથી. પણ ઘર ની બહાર ની ઝાકઝમાળ આખી વાર્તા કહી દે છે.

karan deol roka ceremony

સાંજ થી જ મહેમાનો નું આગમન શરૂ થઈ ગયું હતું.

બોબી અને અભય દેઓલે પણ સની દેઓલ સાથે પોઝ આપ્યા હતા.

karan Deol Roka Ceremony

કરણ અને દ્રીશા ની સગાઈ સેરેમની

કરણ અને ફિલ્મ નિર્માતા વિમલ રોય ની પૌત્રી દ્રિષાની રોકા સેરેમનીમાં મહેમાનોનો જમાવડો જોવા મળ્યો હતો. અહેવાલ છે કે બંનેના લગ્ન પહેલા 16 જૂનથી પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થવા જઈ રહ્યું છે. આ લગ્ન પહેલા દેઓલ પરિવારમાં એક સપ્તાહ લાંબી ઉજવણી ચાલી રહી છે. આ લગ્ન પહેલા સની દેઓલના ઘરને સુંદર રીતે રોશનીથી સજાવવામાં આવ્યું છે, જેની ઝલક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

સની દેઓલ અને અભય દેઓલ વચ્ચેના સંબંધો

જણાવી દઈએ કે જ્યારે સની અને બોબી દેઓલ ધર્મેન્દ્ર ના સાચા ભાઈ અને પુત્રો છે, તો અભય દેઓલ તેમના પિતરાઈ ભાઈ છે. અભય ના પિતા અજીત દેઓલ ધર્મેન્દ્ર ના નાના ભાઈ અને ફિલ્મ જગત નો પ્રખ્યાત ચહેરો હતા.

અભય દેઓલે હજી લગ્ન કર્યા નથી.