ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના દરેક પાત્ર ને લોકો ખૂબ પસંદ કરે છે. આ શો માં સમયાંતરે ઘણા પાત્રો નાની ભૂમિકા માં જોવા મળે છે અને તેમાંથી એક છે આરાધના શર્મા. આ અભિનેત્રી એટલી જ સુંદર છે જેટલી તે ઓનસ્ક્રીન દેખાય છે. પરંતુ માત્ર સુંદર જ નહીં પણ એકદમ બોલ્ડ પણ છે. હાલ માં જ આરાધના એ તેની કેટલીક હોટ તસવીરો શેર કરી છે.
કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના દરેક પાત્ર ને લોકો પસંદ કરે છે અને તેમાંથી એક છે આરાધના શર્મા. જે શો માં થોડા સમય માટે જ આવી હતી, પરંતુ આજે તે તારક મહેતા ના અભિનેત્રી તરીકે ઓળખાય છે.
આરાધના શર્મા એ હાલમાં જ કેટલાક ફોટો શેર કર્યા છે, જેમાં તે પોતાની બોલ્ડ સ્ટાઈલ બતાવતી જોવા મળી રહી છે. આરાધના એ બ્લેક કલર ની મોનોકિની પહેરી છે અને આમાં આરાધનાની ટોન્ડ ફિગર સ્પષ્ટ દેખાઈ રહી છે.
આરાધના ના લુક ની વાત કરીએ તો અભિનેત્રી એ હળવો મેક-અપ કર્યો છે અને તેના લુકને વધુ કિલર બનાવવા માટે આરાધના એ તેના વાળ ખુલ્લા રાખ્યા છે.
તમને જાણીને નવાઈ લાગશે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આરાધના શર્મા ‘સ્પ્લિટ્સવિલા 12’ ની સ્પર્ધક રહી ચૂકી છે. આ સિવાય તે ડાન્સ ઈન્ડિયા ડાન્સ અને બૂગી-વુગી માં પણ જોવા મળી છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઉપરાંત, આરાધના શર્મા ‘હીરો ગયાબ…’ અને ‘અલાદ્દીન નામ તો સુના હોગા’ સહિત ઘણી ટીવી સિરિયલો નો પણ ભાગ રહી ચૂકી છે.