કૃષ્ણા અભિષેક ને ટીવી અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રી ના મોટા કોમેડિયન માનવા માં આવે છે. કૃષ્ણ અભિષેકે હંમેશા દર્શકો ને તેમના કોમિક ટાઈમિંગ થી હસાવી ને મનોરંજન કર્યું છે. કૃષ્ણા અભિષેક હંમેશા દર્શકો ના દિલ માં પોતાના પાત્ર ની છાપ છોડવા માં સફળ રહ્યા છે, તેથી આજે કૃષ્ણા અભિષેક ની દુનિયાભર માં ફેન ફોલોઈંગ છે.
માત્ર કૃષ્ણા અભિષેક જ નહીં પરંતુ તેની પત્ની કાશ્મીરા શાહ પણ બોલિવૂડ ની મોટી અભિનેત્રી રહી ચુકી છે. 90ના દાયકા માં ઘણી ફિલ્મો માં કામ કરીને કાશ્મીરા શાહે પોતાની બોલ્ડનેસ અને હોટનેસ થી દર્શકો ના દિલ માં જગ્યા બનાવી હતી. કાશ્મીરા શાહ ની ઘણી લોકપ્રિય ફિલ્મોમાં દુલ્હન હમ લે જાયેંગે, યસ બોસ, કહી પ્યાર ના હો જાયે, ફિર હેરા ફેરી વગેરે નો સમાવેશ થાય છે.
કાશ્મીરા શાહ ભલે અત્યારે બોલિવૂડ માં એક્ટિવ ન હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો તેના ફેન્સ સાથે સતત શેર કરતી રહે છે. તાજેતર માં, કાશ્મીરા શાહે તેની બિકીની તસવીરો થી ઇન્ટરનેટ નું તાપમાન વધાર્યું છે અને તેણે 50 વર્ષ ની ઉંમરે પણ એક કરતા વધુ હોટ પોઝ આપીને બોલ્ડ હિરોઇનની ઝલક બતાવી છે.
કાશ્મીરા શાહ ના લેટેસ્ટ ફોટોશૂટ માં તે સ્વિમિંગ પૂલ પાસે લાલ બિકીની માં કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે. કાશ્મીરા શાહ ભલે 50 વર્ષ ની હોય, પરંતુ તે તેના જીવન માં યોગ અને કસરત ને ખૂબ મહત્વ આપે છે, તેથી તે ખૂબ જ ફિટ અને બોલ્ડ હિરોઈન છે.
View this post on Instagram
તેના ચાહકો કાશ્મીરા શાહ ના બોલ્ડ લુક ના દિવાના બની ગયા છે અને તેની આ તસવીરો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. આ લુક માટે કાશ્મીરા શાહે બ્લેક ગોગલ્સ પણ પહેર્યા છે અને તેણે ખૂબ જ બોલ્ડ લુક આપીને પોતાનું ફોટોશૂટ પૂરું કર્યું છે.