૧૦ એવા બાવા હિન્દીનાં વાક્યો કે જે તમને હસાવીને લોટ-પોટ કરી દેશે

Please log in or register to like posts.
Article

૧. પવન તો જો… ઐસા વાતા હૈ કે, સાલા સીધા બારણા હી બંધ હો જાતા હૈ.

૨. હમ કો હિન્દી આવડતા તો હૈ, પણ બહોત અચ્છા નહીં ફાતા.


૩. જલ્દી દો ના ભૈયા પછી મોડા હોતા હૈ ના, તો પછી ઘરમેં મગજમારી હોતી હૈ.


૪. સીધા આગે જાકે, ડાબે હાથ પર વળ જાના.


૫. હમારે ગુજરાત મે તો ઈતના બડા ગણપતી લાતે હૈ ના, કે મુનશી-પાલટી કે વાયર કે થાંભલે ભી હટવાને પડતે હૈ.


૬. હમારે ગાવમેં કોઈ વાઈડાઈ કરતા હૈ ના, તો સબ લોગ ઉસકો ધોકાવાળી કરતે હૈ.


૭. એન્જીનીયરીંગ ફાતા નહીં હે ફીરભી ગધેડે કે જેસે કરે જા રહા હૈ.


૮. ભૈયા પાણીપૂરી બડી બડી દેના, કાણે વાલી મત દેના ફીર હમારે હાથ પલળતે હૈ.

૯. મેડમ આપ હૈ ના મેરા સીમકાર્ડ હાવ બંધ કરવા દો, ખોવાઈ ગ્યા હૈ.


૧૦. આપ ચલ કે જાઓ, મૈં હેંડ કે આતા હું.

Comments

comments