જાણવા જેવું

ફોન માં વોલપેપર લાગવા લાયક છે આ 20 તસવીરો, બધા એક થી વધીને એક છે!

આ વિશ્વ ખૂબ જ સુંદર અને ખૂબ જ વિશાળ છે. એવી સુંદર જગ્યાઓ છે કે જ્યાંથી તમે પાછા ફરવા ના માંગો. ક્યાંક સૂર્ય કિરણોથી ચમકતા પર્વતો છે, અને ક્યાંક વાદળી આકાશ અને સમુદ્રની વચ્ચે. કદાચ આ વિશ્વની સુંદરતા એ છે કે તમે જેટલી તેની પ્રશંસા કરશો તેટલું જ તમને તે ગમશે. આજે અમે તમારા માટે વિશ્વના દરેક ખૂણામાંથી કેટલીક સુંદર તસવીરો લાવ્યા છીએ:

1. સિડની, ઓસ્ટ્રેલિયા

earth pictures

2. પૂર્વ જાવા, ઇન્ડોનેશિયા

nature pictures

3. બાર્સિલોના, સ્પેન

spain pics

4. ન્યૂ મેક્સિકો, યુએસએ

world pictures

5. ન્યૂ સાઉથ વેલ્સ, ઓસ્ટ્રેલિયા

Australia pictures

6. માયા બે, થાઇલેન્ડ

thailand

7. નનાઈન અર્ચેઝ બ્રિજ, ડેમોડરા, શ્રીલંકા

sri lanka

8. માઉન્ટ બ્રોમો, ઇન્ડોનેશિયા

Indonesia pictures

9. હોંગકોંગ

beautiful pictures

10. યુટાહ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા

america's beautiful pictures

11. હોંગકોંગ

hong kong

12. નેવાડા, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા

Pictures

13. ક્યોટો, જાપાન

japan

14. યુટાહ, યુએસએ

night photos

15. પલવાન, ફિલિપાઇન્સ

sea images

16. ન્યૂ યોર્ક, યુએસએ

new york

17. કેલિફોર્નિયા, યુએસએ

starynights

18. પેટ્રા, જોર્ડન

JORDAN

19. એરિઝોના, યુએસએ

USA

20. આઇસલેન્ડ

Iceland

Image Source: Boredpanda

What's your reaction?

Excited
0
Happy
0
In Love
0
Not Sure
0
Silly
0