CASH ON ડિલિવરી – Review ૪.૫ ⭐︎

Please log in or register to like posts.
News

CASH ON ડિલિવરી:

રેટિંગ : ૪.૫⭐/૫⭐

COD એટલે કે સ્ટાર મલ્હાર ઠાકર અને હીરોઇન વ્યોમા નંદી નું રોમાંચક મૂવી. મૂવી એક દમ મસ્ત ડિરેકશન ની નીચે બનાવેલું છે.આખું મૂવી મલ્હાર ની આજુ બાજુ ફરે છે અને એમાં એની મદદ એ આવે છે એની ગર્લ ફ્રેન્ડ વ્યોમા જે હેકર છે અને કોમ્પ્યુટર નું ભરપૂર જ્ઞાન ધરાવે છે.

રસપ્રદ મૂવી માં ઘણા કેરેક્ટર છે અને બધા એ પોતાનું કામ ખુબ જ સારી રીતે નિભવ્યું છે. હા 2 3 જગ્યા એ લાગશે આવું કઈ રીતે.!! પણ એના સિવાય એક મિનિટ પણ કંટાળો નહી આવે અને છેલ્લે સુધી તમે વિચરતા જ રહેશો કે આગળ શું થશે.. આગળ શું થશે..?!?!

ઘણા હાસ્યસ્પદ પળો ની વચ્ચે ભાગતો મલ્હાર આપણને વિચારતા કરી દે એવી સ્ટોરી એટલે Cash On ડિલિવરી.

જરૂર જોવા જવાય.ગુજરાતી સિનેમા નો ઝળહળતો સિતારો મલ્હાર અને વ્યોમા બેઉ ની Acting જોરદાર છે.

જો બકા ગુજ્જુ છું રેટિંગ : ૪.૫⭐

Advertisements

Comments

comments