લોકસભામાં વકફ બોર્ડ સુધારણા વિધેયક પસાર કરીને કેન્દ્રએ એક પથ્થરે છ શિકાર કર્યા, સત્તા સમીકરણો પણ બદલાશે
ગત વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં બહુમત ગુમાવ્યા બાદ મિત્ર પક્ષોની મદદથી સત્તા પર આવેલી ભાજપ માટે વકફ બોર્ડ સુધારણા વિધેયક પ્રતિષ્ઠાનો મુદ્દો…