Children’s Day: કેટરીના થી લઈને આલિયા સુધી, અહીં જુઓ Bollywood અભિનેત્રીઓના બાળપણના ફોટા

Please log in or register to like posts.
Article

આજે Bollywood માં ગ્લેમરસ અંદાજમાં નજર આવતી Bollywood એક્ટ્રેસીસના બાળપણની તસવીરો તમે ઓળખી નહિ શકો. આજે ૧૪ નવેમ્બર ચિલ્ડ્રન્સ ડે છે. તો ચિલ્ડ્રન્સ ડેના અવસર પર તમને બોલિવુડ એક્ટ્રેસીસના બાળપણના ફોટા બતાવીશું. જેને જોઈ તમને એવું લાગશે કે, ગ્લેમરસની દુનિયામાં જીવતી આ અભિનેત્રીઓનું બાળપણ સામાન્ય છે.
ભારતનાં પ્રથમ વડાપ્રધાન અને ચાચા નહેરુનાં નામે ઓળખાતા જવાહરલાલ નહેરુની આજે જન્મ જયંતિ છે. જવાહરલાલ નેહરુ ભારતના સૌથી પહેલા અને અત્યાર સુધી સૌથી લાંબો શાસનકાળ ધરાવતા વડાપ્રધાન હતા. તેમના જન્મ દિન ૧૪ નવેમ્બરને બાળ દિન તરીકે પણ ઉજવવામાં આવે છે.

આલિયા ભટ્ટ

અનુષ્કા શર્મા

આથિયા શેટ્ટી

28593a3461dd3e137e606f67f65a5e7b

કરિશ્મા કપૂર

a76442ab561c98669fe4f39ecdddcb90

કેટરીના કેફ

512c81470e4aad3629598be153d3003b

પરિણીતી ચોપડા

556e6b7ee82193bb2ddd462ac3b812b5

સોનાક્ષી સિન્હા

સોનમ કપૂર

Advertisements

Comments

comments