બોલિવૂડ ના ફેમસ એક્ટર ચંકી પાંડે ના ભાઈ ની દીકરી અને અનન્યા ની પિતરાઈ બહેન અલાના પાંડે આ દિવસો માં ચર્ચા માં છે. અલાના પાંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અલાના તેના ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ અને તસવીરો શેર કરતી રહે છે, જેને જોઈને અલાના ના ફેન્સ તેના ખૂબ વખાણ કરે છે.
અલાના પાંડે ની ફેશન સેન્સ ખૂબ જ સારી છે અને તે હંમેશા તેના ફેશન લુક્સ અને અદભૂત સ્ટાઇલ માટે સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ માં રહે છે. તાજેતર માં, અલાના પાંડે એ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ચાહકો સાથે ખૂબ જ બોલ્ડ લુક શેર કર્યો છે, જેના કારણે તે ફરી એકવાર ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે.
અલાના પાંડે એ હાલ માં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સફેદ બિકીની માં તસવીરો શેર કરી છે અને આ તસવીરો માં અલાના પાંડે ના બોલ્ડ લુક ની ચર્ચા ઈન્ટરનેટ પર સતત થઈ રહી છે. અલાના પાંડે ની આ બોલ્ડ એક્ટ જોઈને દરેક લોકો તેના દિવાના બની ગયા છે અને અલાના એ ખૂબ જ નશા માં ધૂત અંદાજ માં સફેદ બિકીની પહેરીને કેમેરા સામે પોઝ આપ્યા છે.
View this post on Instagram
અલાના ની આંખો માં ખૂબ જ નશો જોવા મળે છે અને તેની આ સ્ટાઈલ જોઈ ને પાણી પાણી થઈ જાય છે. અલાના પાંડે હંમેશા પોતાની બોલ્ડ સ્ટાઈલ થી લોકો ને દિવાના બનાવવા માં સફળ રહી છે અને સફેદ બિકીનીમાં તેની ગ્લેમરસ અને બોલ્ડ સ્ટાઈલની સતત ચર્ચા થતી રહે છે.
અલાના પાંડે એ આ સફેદ બિકીની સાથે ગ્લોસી મેકઅપ કર્યો છે અને તેના વાળ ખુલ્લા રાખ્યા છે. આ સિવાય અલાના પાંડે એ હાથ માં સોના ની બંગડીઓ પણ લીધી છે. આ વ્હાઇટ બિકીની માં અલાના પાંડે નું ટોન્ડ ફિગર જોવા મળી રહ્યું છે.