દેશ પ્રેમ ની સત્ય ધટના

Please log in or register to like posts.
Video

દેશ પ્રેમ ની સત્ય ધટના
ગુલામ દેશ નો સીતારવાદક ને મહારાની વિકટોરીયા
સો સો સો સલામ સીતારવાદક ને

 

ભારત માડી ત્રિરંગા ધારી છે માનવતા જગ ભારી
શિરે છે હિમાલય ધારી ગંગા જમના શુદ્ધ જલધારી
પ્રાણ પ્યારી, સુંદર ન્યારીચરણે છે રત્નાકર ધારી
શીશ નમાવું વારી જાઉં ખમ્મા ખમ્મા ભારત માડી….ખમ્મા ખમ્મા


ભારત માત જેવી બીજી કોઈ માત નથી
જગતના તાત જેવો બીજો કોઈ તાત નથી
વિવિધતામાં એકતા જેવી કોઈ ભાત નથી
ભારતીયતા જેવી બીજી કોઈ નાત નથી….બીજી કોઈ નાત નથી.


ફૂલ દે ફળ દે શુદ્ધ ગંગા જલ દે
હિમાલય જેસી ઉચાઇ દે મા ભારતી (૨)
ધન દે ધાન્ય દે આન બાન, શાન દે
માનવતા ભારી દે હે મા ભારતી (૨)
હદયમાં જ્ઞાન દે ચિતમાં વિજ્ઞાન દે
જગ વિધાતાનું વરદાન દે મા ભારતીજી રે… જગ વિધાતાનું વરદાન દે.


‘સ્વપ્ન’ જેસરવાકર

Comments

comments