દિશા પટની બોલીવુડ ની તે અભિનેત્રીઓ માંની એક છે જે પોતાની સુંદરતા અને ફિટનેસ માટે જાણીતી છે. અભિનેત્રી દર વર્ષે 13 જૂને તેનો જન્મદિવસ ઉજવે છે. તેણી એ તેની અભિનય કારકિર્દી માં ઘણી હિટ ફિલ્મો માં કામ કર્યું છે. તે ‘એમએસ ધોની’ માં સુશાંત સિંહ રાજપૂત સાથે અને ‘બાગી 2’ માં ટાઈગર શ્રોફ સાથે જોવા મળી છે. એટલું જ નહીં, અભિનેત્રી બોલિવૂડ ના દબંગ સલમાન ખાન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી પણ જોવા મળી છે. એક્ટિંગ સિવાય દિશા તેના બોલ્ડ લુક્સ ને કારણે ઘણી વાર હેડલાઇન્સ માં રહે છે. આજે તેના જન્મદિવસ પર અમે તમને દિશા ના બોલ્ડ લુક નો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જેણે ઈન્ટરનેટ જગતમાં સનસનાટી મચાવી દીધી હતી.
દિશા પટની એ હાલમાં જ તેનો એક ફોટો ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ફોટો તેના ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. તસવીરમાં દિશા રેડ કલરના ડ્રેસમાં જોવા મળી હતી. ડાર્ક લિપસ્ટિક અને છૂટા વાળ તેના દેખાવ ને પૂર્ણ કરી રહ્યા હતા.
દિશા તેના સ્ટાઇલિશ લુક માટે જાણીતી છે. પર્પલ કલર ના મિની ડ્રેસ માં તેની આ તસવીરે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. કર્લી હેરસ્ટાઈલ, મેચિંગ ઈયરિંગ્સ અને હાઈ હીલ્સ તેના લુક માં ઉમેરો કરે છે.
આ તસવીર માં દિશા સ્વિમિંગ પૂલ ને આગ લગાવતી જોવા મળી રહી છે. દિશા ની આ સ્ટાઈલ તેના ચાહકો ના દિલ માં વસી ગઈ છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી આ તસવીર પર 13 લાખથી વધુ લાઈક્સ આવી છે. તે જ સમયે, ચાહકોએ હજારો ટિપ્પણીઓ દ્વારા અભિનેત્રી ની પ્રશંસા કરી.
દરિયા કિનારે રેતી પર સન બાથ કરતી દિશા ની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. આ તસવીરમાં અભિનેત્રીએ બોલ્ડનેસની તમામ હદ વટાવી દીધી હતી. ચાહકો ને તેનો લુક ઘણો પસંદ આવ્યો.
દિશા એ બાકી ની અભિનેત્રીઓ ને ફિટનેસ ની સાથે સાથે બોલ્ડનેસ માં પણ માત આપી છે. ઈન્સ્ટાગ્રામ પર તમને તેની ઘણી બોલ્ડ તસવીરો જોવા મળશે. આ ફોટો માં દિશા પિંક કલર ની બિકીની માં બીચ પર એન્જોય કરતી જોવા મળી રહી છે.
દિશા આ ગોલ્ડન કલરના ડ્રેસમાં સુંદર લાગી રહી છે. ફોટા માં અભિનેત્રી ડીપ નેક ટોપ માં જોવા મળી રહી છે. દિશા ની આ તસવીરને ઈન્સ્ટાગ્રામ પર 16 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે. આ સાથે ચાહકોએ પણ કમેન્ટ દ્વારા અભિનેત્રીના વખાણ કર્યા છે.
આ તસવીર માં દિશા પટની એ હંગામો મચાવ્યો હતો. ફોટા માં અભિનેત્રી બિકીની માં પાણી ની અંદર એન્જોય કરતી જોવા મળી રહી છે. આ ફોટો ને 18 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. ફોટોમાં દિશાની આ સ્ટાઈલ જોઈને ચાહકોએ તેને જલપરી પણ કહી દીધી.
આ ફોટો માં દિશા બ્લેક કલર ના ડ્રેસ માં એકદમ સ્ટનિંગ લાગી રહી છે. આ ડ્રેસ સાથે તેનો મિનિમલ મેક-અપ અને ખુલ્લા વાળ તેના લુક ને પૂર્ણ કરી રહ્યા છે.
દિશા એ પીળા ડ્રેસ માં હંગામો સર્જ્યો હતો. મિનિમલ મેકઅપ માં દિશા ના આ લુક ના ખૂબ વખાણ થયા હતા. ઈન્સ્ટા પર આ ફોટો પર 20 લાખ થી વધુ લાઈક્સ આવ્યા છે.