સરદાર વિષે ની 7 એવી વાતો કદાચ તમને નહિ ખબર હોય.

Please log in or register to like posts.
Article

સરદાર પટેલ ભારત માં બહુ જ મોટા નેતા ગણાય છે. સ્વાતંત્ર્ય સંગ્રામ માં તેમનું યોગદાન અતુલનીય હતું. તો ચાલો જાણી લઈએ સરદાર પટેલ ની 7 ઇન્ટરેસ્ટિંગ વાત કે જે તમને ભાગ્યે જ કોઈએ કીધી હશે.

જો તમે મને હજુ પણ ઇન્સ્ટાગ્રામ પર @harshil_s_mehta અને ફેસબુક પર @harshil.mehta.5030 પર ફોલો ન કર્યો હોય તો કરી લેજો. આ લેખ કેવો લાગ્યો તે મેસેજ કરી જરૂર જણાવજો જેથી હું તમારા માટે નવા નવા લેખ લખતો રહું.

 • સરદાર પટેલ જાતિવાદ ના વિરોધી હતા. તેમણે ગુજરાત માં દારૂબંધી, જાતિવાદ, અશ્પ્રુશ્યતા અને મહિલા સશક્તિકરણ ના નોંધપાત્ર કાર્ય કર્યા હતા. (સરદાર પટેલ ને આપણે એક ચોક્કસ જાતિ ના ચોકઠાં માં મૂકીને ભૂલ તો નથી કરી રહ્યા ને?)

 • સરદાર પટેલે અસહકાર ની ચળવળ વખતે સંપૂર્ણ પશ્ચિમ ભારત માં ભ્રમણ કરી ને 3 લાખ લોકો ને જોડ્યા અને 15 લાખ નું ફન્ડ ઉભું કર્યું હતું.

  Advertisements
 • સરદાર પટેલ ને એમના મૃત્યુ ના 40 વર્ષ પછી 1990 માં ભારત રત્ન મળ્યો હતો. જયારે જવાહરલાલ નહેરુ એ પોતાને 1954 માં જીવતે જીવ ભારત રત્ન આપ્યો હતો.

 • સરદાર પટેલ નું મૃત્યુ મુંબઈ માં થયું હતું. તેમની શ્મશાન યાત્રા થઇ ત્યારે જવાહરલાલ નહેરુ એ પોતાની કેબિનેટ બેઠક બોલાવી હતી જેથી તેમની અંત્યવિધિ માં કોઈ મંત્રી જઈ ના શકે.

 • સરદાર પટેલ નું દેહાંત થયું ત્યારે તેમનું બેંક બેલેન્સ માત્ર 216 રૂપિયા હતું. તેઓ પોતાનું જીવન ખુબ જ સાદગી થી જીવતા હતા. (સરદાર પટેલ નું નામ લગાવી ને આજે અમુક લોકો ફોર્ચ્યુનર ગાડી માં ફરે છે તેમને સમર્પિત)

  Advertisements
 • સરદાર પટેલ ભણવા માં અંત્યંત તીવ્ર બુદ્ધિ હતા.સરદાર પટેલે ઇંગ્લેન્ડ માં પોતાનો વકીલાત નો કોર્સ કે જે 36 મહિના નો હતો તેને 30 મહિના માં પૂર્ણ કર્યો હતો.

 • સરદાર પટેલે 562 રજવાડા નું એકીકરણ કર્યું હોવા થી તેમના જન્મદિન ને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવા માં આવે છે.
Advertisements

Comments

comments