વાંચો ગણપતિ બાપા ના મસ્ત મસ્ત નારા

Please log in or register to like posts.
Article


1. તપેલી મા સિરો. ગણપતિ બાપ્પા હીરો


2. વિડીઓકોન સેમસંગ. ગણપતિ બાપા હેન્ડસમ


3. લાળ ફુલ લીલુંફુલ. ગણપતિ બાપા બ્યુટીફુલ


4. વાડકા મા ચ્વીન્ગમ. ગણપતિ બાપા સિંઘમ


5. એક ગાર્ડ બે ગાર્ડ. ગણપતિ બાપા બોડીગાર્ડ


6. સેવ જલેબી ફાફડા. ગણપતી બાપા આપડા


7. ગલી ગલી માં ઉંદર. ગણપતિ બાપા સુંદર


8. સોડા લેમન કોકા કોલા. ગણપતિ ના બોલામ બોલા


9. 1 ઘર 2 ઘર. ગણપતિ બાપા ટાઇગર


10. 1 સીંગ 2 સીંગ. ગણપતિ બાપા સુપર કિંગ


11. ગલી ગલી માં નારા છે. ગણપતિ બાપા અમારા છે


12. ચાઈના હોય કે કોરિયા. ગણપતિ બાપા મોરિયા


13. 1 ગલી 2 ગલી. ગણપતિ બાપા બહુબાલી

Comments

comments