ગુજરાતી ભાષા નો વૈભવ

Please log in or register to like posts.
News

જુઓ ગુજરાતી ભાષા નો વૈભવ….

આશા અમર છે.

અમર પ્રેમ છે.

પ્રેમ સલમાન છે.

સલમાન કુંવારો છે.

કુંવારો સુખી છે.

સુખી ગાયક છે.

ગાયક ગાય છે.

ગાય માતા છે.

માતા સ્ત્રી છે.

સ્ત્રી શક્તિ છે.

શક્તિ દુધ છે.

દુધ સફેદ છે.

સફેદ કલર છે.

કલર ચેનલ છે.

ચેનલ ચાલુ છે.

ચાલુ આઇટમ છે.

આઇટમ હોટ છે.

હોટ સમર છે.

સમર વેકેશન છે.

વેકેશન લાંબું છે.

લાંબું જીવન છે.

જીવન યાત્રા છે.

યાત્રા સાહસ છે.

સાહસ વીર છે.

વીર જવાન છે.

જવાન અમર છે અને

અમર તો આશા છે.

સાલુ…જબરૂ છે નઈ….. મજા આવી ને વાંચવાની .તો..ગુજરાતીઓ ને મોકલો આગળ.

Comments

comments