વિરાટ કોહલીને મળશે હવે આટલો પગાર તો જાણો ભારતના બીજા ખેલાડીઓના હાલ

Please log in or register to like posts.
News

આઠ ગણો વધ્યો ખેલાડીઓ નો પગાર

પગાર એક એવી વસ્તુ છે જેને લઈને આમ માણસ હોય કે ક્રિકેટર બધા જ ઉત્સાહિત રહે છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનો પગાર વધતો રહે.

ભારતની ટીમ માટે ખુશ ખબરી છે કે બી સી સી આઈ તેમનો પગાર વધારી રહી છે જાણીએ ક્યાં ગ્રેડ માં છે કયો ખેલાડી.

ગ્રેડ-A

બી સી સી આઈ ના ૩૦ ડિસેમ્બર૨૦૧૭ ના કોન્ટ્રાક્ટમાં ગ્રેડ એ માં વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની,રવીચન્દ્ર્ણ અશ્વિન,અજીન્ક્ય રહાણે,ચેતેશ્વર પુજારા,રવીન્દ્ર જાડેજા અને મુરલી વિજય ના નામ છે.

ગ્રેડ-B

ગ્રેડ બી માં રોહિત શર્મા,લોકેશ રાહુલ ,ભુવનેશ્વર કુમાર , મોહમ્મદસમી ,ઇશાંત શર્મા ,ઉમેશ યાદવ,રીદ્ધિમાન શાહ,જસપ્રીત બુમરાહ અને યુવરાજ સિંહ ના નામ છે.

ગ્રેડ-C

ગ્રેડ સી માં શિખર ધવન,અંબાતી રાયડુ ,અમિત મિશ્રા,હાર્દિક પંડ્યા ,કેદાર જાદવ ના નામ છે.

આગળ જોઈએ પહેલાના કોન્ટ્રાક્ટમાં ક્યાં ગ્રેડના ખેલાડીને મળતો હતો કેટલો પગાર.

ગ્રેડ એ ના ખેલાડીનો જુનો પગાર

ગ્રેડ એ ના ખેલાડીઓ ને બે કરોડ પ્રતિવર્ષ પગાર અપાતો હતો.

ગ્રેડ બી ના ખેલાડીઓ નો જુનો પગાર:

ગ્રેડ બી ના ખેલાડીઓ ને એક કરોડ પ્રતિવર્ષ પગાર અપાતો હતો.

-ગ્રેડ સી ના  ખેલાડીઓ નો જુનો પગાર:

ગ્રેડ સી ના ખેલાડીઓ ને પચાસ લાખ પ્રતિવર્ષ પગાર અપાતો હતો.

હવે જાણો નવો પગાર

-ગ્રેડ એ ના ખેલાડીઓનો નવો પગાર:

ગ્રેડ એ ના ખેલાડીઓને નવો પગાર બાર કરોડ જેટલી ભારે રકમ પ્રતિવર્ષ અપાય છે.

-ગ્રેડ બી ના ખેલાડીઓનો નવો પગાર:

ગ્રેડ બી ના ખેલાડીઓને નવો પગાર આઠ કરોડ પ્રતિવર્ષના હિસાબથી અપાય છે.

-ગ્રેડ સી ના ખેલાડીઓનો નવો પગાર:

ગ્રેડ સી ના ખેલાડીઓનો પગાર આઠ ગણો વધારી ચાર કરોડ રૂપિયા અપાય છે.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.
Advertisements

Comments

comments