કરીના કપૂર ખાન બોલીવુડ ની એક મોટી અભિનેત્રી છે અને તેણે પોતાની સુંદરતા અને બોલ્ડનેસ થી લાખો ચાહકો ને દિવાના બનાવ્યા છે. કરીના કપૂર હંમેશા દર્શકો ના દિલ માં પોતાના પાત્ર ની છાપ છોડવા માં સફળ રહી છે. કરીના કપૂર ખાને બોલિવૂડ ના નવાબ અને મોટા અભિનેતા સૈફ અલી ખાન સાથે વર્ષ 2012 માં લગ્ન કર્યા હતા.
કરીના કપૂર ખાન ને બે બાળકો તૈમૂર અલી ખાન અને જેહ અલી ખાન છે, પરંતુ કરીના કપૂર ખાન સૈફ અલી ખાન ની પહેલી પત્ની થી સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન બે સંતાનો ને પણ પોતાના પરિવાર નો ભાગ માને છે અને કરીના તેમના બાળકો ની સંભાળ રાખે છે. તેમને તમામ ઇવેન્ટ્સ માં આમંત્રિત કરે છે. એ તો બધા જાણે છે કે સૈફ અલી ખાન ની મોટી દીકરી સારા અલી ખાન છે અને તેણે પણ બોલિવૂડ માં પોતાનું નામ કમાવ્યું છે. સારા અલી ખાને પોતાના અભિનય થી બહુ ઓછા સમય માં મોટું નામ કમાઈ લીધું છે. સારા અલી ખાન પણ સુંદરતા માં કોઈ થી ઓછી નથી.
તાજેતર માં, સારા અલી ખાન કરીના કપૂર ના ચેટ શોમાં જોવા મળી હતી અને તે ચેટ શો ની કેટલીક વસ્તુઓ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેના કારણે કરીના પણ આ દિવસો માં ઘણી હેડલાઇન્સ માં છે. કરીના કપૂરે તેના ચેટ શોમાં સારા અલી ખાનને કેટલાક ખૂબ જ ગંદા પ્રશ્નો પૂછ્યા હતા, જેના કારણે સૈફ અલી ખાન આ પ્રશ્નો સાંભળી ને ગુસ્સે થઈ શકે છે.
કરીના કપૂરે સારા અલી ખાન ને પૂછ્યું કે શું તમે ક્યારેય વન નાઈટ સ્ટેન્ડ કર્યું છે? સારા અલી ખાને જવાબ આપ્યો, “ના.” આ પછી કરીના એ બીજો પ્રશ્ન પૂછ્યો જેમાં તેણે કહ્યું કે શું તમે ક્યારેય કોઈને નોટી મેસેજ કર્યા છે? આના પર પણ સારા અલી ખાને ના જવાબ આપ્યો.