5 દિવસમાં 5 કિલો વજન ઘટાડશે આ જ્યુસ 👍

Please log in or register to like posts.
News

1/5બધું છોડીને આટલું ટ્રાય કરો

શું તમે પણ વજન ઘટાડવા માટે અનેક નુસખા કરી ચૂક્યા છો પણ કોઈ ફરક નથી પડતો? ઘણાં ડાયટ ચાર્ટ ફોલો કર્યા પછી કોઈ ફરક પડ્યો નથી? તો હવે તમારે બધું છોડીને આ ટ્રાય કરવું જોઈએ.

2/5શરીરમાં ફેટ જમા થાય તેમ વજન વધે છે

શરીરમાં જ્યારે ફેટ જમા થવા લાગે છે ત્યારે વજન વધવા લાગે છે. જોકે, વજન ઘટાડવા માટે એક્સર્સાઈઝ કરવી જરુરી તો છે જ પણ તમારા ખાન-પાન પણ વજન વધારવા અને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

3/5વજન ઘટાડવું છે પણ ઘટતું નથી?

તમે 5 મિનિટમાં તૈયાર થનારા આ સિમ્પલ જ્યુસને ટ્રાય કરી શકો છો, આ તમારા શરીરમાં રહેલી વધારાની કેલરીને બર્ન કરે છે અને નિશ્ચિત રીતે તમારા વજનમાં ઘટાડો કરે છે.

4/5જ્યુસ બનાવવાની રીત

સામગ્રીઃ 60 ગ્રામ લીલા ધણાની પેસ્ટ, 1 લીંબુ, 4 ગ્લાસ પાણી

રીતઃ એક વાસણમાં લીંબુનો રસ નીચોવી લો. તેમાં ધાણાની પેસ્ટ નાખો. સારી રીતે મીક્સ કરી લો. તમારું હેલ્ધી જ્યુસ તૈયાર.

5/5આ રીતે ફાયદાકારક છે આ જ્યુસ

આ જ્યુસને સતત 5 દિવસ સુધી સવારે ખાલી પેટે પીઓ. લીલા ધાણામાં પાચન શક્તિને વધારવાની સાથે શરીરમાં પ્રતિરોધક ક્ષમતા વધારે છે. ધાણથી લોહીમાં રહેલી અશુદ્ધીઓ દૂર થાય છે. લીંબુ હાઈ બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે. આ જ્યુસ 5 દિવસ સુધી ખાલી પેટે પીઓ તમારું વજન 5 કિલો ઘટશે.

નોંધઃ આ જ્યુસ લેતા પહેલા ડૉક્ટરની સલાહ જરુર લો. દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય પ્રમાણે તેનો અલગ-અલગ પ્રભાવ થઈ શકે છે.

 

Source: iamgujarat

Advertisements

Comments

comments