[whatsapp_group link=”https://chat.whatsapp.com/BfJEIyk9Zyl63Bdvnj805I” text=”જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં”]
મેષ
એપ્રિલ માસિક રાશિફળ 2025 મુજબ,આ મહિનો મેષ રાશિના લોકો માટે મધ્યમ રૂપથી ફળદાયી રેહવાની સંભાવના છે.મહિનાની શુરુઆત માં સુર્ય,શનિ,રાહુ,બુધ,શુક્ર,આ પાંચ ગ્રહો નો પંચગ્રહી યોગ તમારા દ્રાદશ ભાવમાં બનવાથી તમને વિદેશ યાત્રા કરવામાં પ્રબળ યોગ બનશે.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો ઉતાર-ચડાવ થી ભરેલો રેહવાની સંભાવના છે.દસમા ભાવ નો સ્વામી શનિ મહારાજ આખો મહિનો દ્રાદશ ભાવમાં બિરાજમાન રહેશે અને એની સાથે સુર્ય બુધ,શુક્ર અને રાહુ પણ હાજર રહેશે.જો વિદ્યાર્થીઓ ની વાત કરીએ તો મહિનાની શુરુઆત તમારા માટે મધ્યમ રહેશે.પાંચમા ભાવ નો સ્વામી સુર્ય મહારાજ દ્રાદશ ભાવમાં બિરાજમાન રહેશે એટલે જો તમે વિદેશ માં જઈને અભ્યાસ કરવા માંગો છો,તો આ મહિનો પૂર્વાધ માં પુરા થઇ શકે છે.પારિવારિક જીવન ની વાત કરીએ તો આ મહિનો મધ્યમ રેહવાની સંભાવના છે.એમતો બીજા ભાવ માં આખો મહિનો દેવગુરુ ગુરુ બિરાજમાન રહેશે જે તમારા પિતાજી ને સારું આરોગ્ય આપશે અને કુટુંબ માં સારી સ્થિતિ આપશે.જો તમારા પ્રેમ જીવન ની વાત કરીએ તો મહિનાની શુરુઆત ઉતાર-ચડાવ થી ભરેલી રહેશે.જો તમારી આર્થિક સ્થિતિ ને જોવામાં આવે તો આ મહિનો બહુ સાવધાનીપુર્વક ચાલવા તરફ ઇસારો કરે છે કારણકે પંચગ્રહી યોગ તમારા દ્રાદશ ભાવમાં હોવાથી આ મહિને તમારા ખર્ચા માં વધારો થવાની સંભાવના છે.એપ્રિલ નો મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણ થી થોડો કમજોર રેહવાની સંભાવના છે.તમારી રાશિ નો સ્વામી મંગળ મહારાજ મહિનાની શુરુઆત માં ત્રીજા ભાવમાં રહેશે.
વૃષભ
એપ્રિલ માસિક રાશિફળ 2025 મુજબ,આ મહિનો વૃષભ રાશિના લોકો માટે અનુકુળ રેહવાની સંભાવના છે.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી,આ મહિનો ઠીક થાક રેહવાની સંભાવના છે.દસમા ભાવ નો સ્વામી શનિ મહારાજ જે તમારા ભાગ્ય ભાવ નો સ્વામી છે એ આખો મહિનો એકાદશ ભાવમાં સુર્ય,બુધ,શુક્ર અને રાહુની સાથે હાજર રહેશે જેના કાર્યસ્થળ માં તમે કડી મેહનત કરશો.વિદ્યાર્થીઓ ની વાત કરીએ તો આ મહિનો તમારા માટે બહુ વધારે ચૂનૌતીપુર્ણ રેહવાની સંભાવના છે કારણકે પાંચમા ભાવમાં આખો મહિનો કેતુ મહારાજ બિરાજમાન રહેશે અને એની ઉપર એકાદશ ભાવમાં સુર્ય,શનિ,બુધ,રાહુ અને શુક્ર ની નજર રહેશે.એપ્રિલ માસિક રાશિફળ 2025 ભવિષ્યવાણી કરે છે કે આ મહિનો પારિવારિક જીવન માટે ઉતાર-ચડાવ થી ભરેલો રેહવાની સંભાવના છે.જો તમે કોઈ પ્રેમ સબંધ માં છો તો તમારા માટે આ મહિનો ઉતાર-ચડાવ થી ભરેલો રહેવાનો છે.પાંચમા ભાવમાં આખો મહિનો અને એકબીજા ને સરખી રીતે સમજી નહિ શકવા ના કારણે સબંધો માં તણાવ આવી શકે છે.જો તમારી આર્થિક સ્થિતિ ને જોવામાં આવે તો આ મહિનો આર્થિક લાભ માટે બહુ સારો રેહવાની સંભાવના છે.એપ્રિલ માસિક રાશિફળ 2025 મુજબ,આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણ થી મિશ્રણ પરિણામ દેવાવાળો સાબિત થશે.
મિથુન
એપ્રિલ માસિક રાશિફળ 2025 મુજબ,આ મહિનો મિથુન રાશિના લોકો માટે ઉતાર-ચડાવ થી ભરેલો સાબિત થઇ શકે છે.મહિનાની શુરુઆત માં તમારી રાશિમાં મંગળ મહારાજ હાજર રહેશે જેનાથી તમારા સ્વભાવમાં ગુસ્સો વધશે.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો ઉત્તર-ચડાવ થી ભરેલો રેહવાની સંભાવના છે.સૌથી પેહલા દસમા ભાવમાં આખો મહિનો શુક્ર,રાહુ,બુધ અને શનિ બિરાજમાન રહેશે.જો વિદ્યાર્થીઓ ની વાત કરીએ તો તમારા માટે આ મહિનો ચુનોતીઓ થી ભરેલો રહેવાનો છે.એપ્રિલ માસિક રાશિફળ 2025 કહે છે કે આ મહિનો પારિવારિક જીવન માટે ઉત્તર-ચડાવ થી ભરેલો રેહવાની પ્રબળ સંભાવના છે કારણકે તમારા ચોથા ભાવમાં આખો મહિનો કેતુ મહારાજ બિરાજમાન રહેશે અને મહિનાની શુરુઆત માં એની ઉપર મંગળ ની નજર પણ રહેશે જેનાથી પારિવારિક જીવનમાં તણાવ અને ટકરાવ વધશે.જો તમારા પ્રેમ સબંધ ની વાત કરવામાં આવે તો પાંચમા ભાવ નો સ્વામી શુક્ર મહારાજ આખો મહિનો દસમા ભાવમાં પોતાની ઉચ્ચ રાશિ મીન માં સુર્ય,બુધ,શનિ અને રાહુ ની સાથે બિરાજમાન રહેશે.જો તમારી આર્થિક સ્થિતિ ને જોવામાં આવે તો આ મહિનો તમારા માટે મધ્યમ રૂપથી ફળદાયી રેહવાની સંભાવના છે અને તમારે તમારા પૈસા સબંધિત વસ્તુઓ ઉપર ધ્યાન આપવું પડશે.એપ્રિલ માસિક રાશિફળ 2025 મુજબ,આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણ થી થોડો કમજોર રેહવાની સંભાવના છે.સૌથી પેહલા તો સ્વામી મંગળ મહારાજ મહિનાની શુરુઆત માં તમારીજ રાશિમાં બિરાજમાન રહીને આરોગ્યને કમજોર બનાવી શકે છે.
કર્ક
એપ્રિલ માસિક રાશિફળ 2025 કહે છે કે આ મહિનો કર્ક રાશિના લોકો માટે અમુક હદ સુધી અનુકુળ પરિણામ દેવાવાળો સાબિત થઇ શકે છે.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો તમારા માટે મધ્યમ રુઓથી ફળદાયી રેહવાની સંભાવના છે.પરંતુ કંઈક સારી વાત પણ આ મહિને થઇ શકે છે.વિદ્યાર્થીઓ ની વાત કરીએ તો તમારા માટે આ મહિનો ઉતાર-ચડાવ છતાં સારો રેહવાની સંભાવના છે.મહિનાની શુરુઆત માં પાંચમા ભાવ નો સ્વામાઈ દ્રાદશ ભાવમાં બિરાજમાન રહેશે જેનાથી શિક્ષણ ને લઈને વિદેશ જવાનું સપનું પુરુ થઇ શકે છે.આ મહિનો પારિવારિક જીવન માટે મધ્યમ રેહવાની સંભાવના દેખાઈ રહી છે.ચોથા ભાવમાં સ્વામી ના રૂપમાં શુક્ર મહારાજ આખો મહિનો પોતાની ઉચ્ચ રાશિમાં મીન માં નવમા ભાવમાં બિરાજમાન રહેશે અને મહિનાની શુરુઆત માં વક્રી અવસ્થા માં રહેશે.જો તમારા પ્રેમ જીવન ની વાત કરવામાં આવે તો આ મહિનો ઉતાર-ચડાવ થી ભરેલો રહેવાનો છે છતાં પણ તમને અનુકુળ પરિણામ આપી શકે છે.આના કારણે આ છે કે પાંચમા ભાવ નો સ્વામી મંગળ મહારાજ મહિનાની શુરુઆત માં દ્રાદશ ભાવમાં હશે જે તમારા બંને ની વચ્ચે સબંધ માં દૂરી અને કહાસુની ની સ્થિતિ ઉભી કરી શકે છે.આર્થિક સ્થિતિ ને જોવામાં આવે તો તમારા માટે આ મહિનો ઘણી જગ્યા એ અનુકુળ રેહવાની સંભાવના દેખાઈ રહી છે.એપ્રિલ માસિક રાશિફળ 2025 ભવિષ્યવાણી કરી રહ્યું છે કે આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણ થી ઠીક થાક રેહવાની સંભાવના છે છતાં પણ તમારે તમારા આરોગ્યમાં સમસ્યાઓ ઉપર ધ્યાન આપવું પડશે કારણકે મહિનાની શુરુઆત માં મંગળ મહારાજ દ્રાદશ ભાવમાં બિરાજમાન રહેશે.
સિંહ
એપ્રિલ માસિક રાશિફળ 2025 મુજબ,આ મહિનો સિંહ રાશિ વાળા લોકો માટે ઉતાર-ચડાવ થી ભરેલો રેહવાની સંભાવના છે.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી,આ મહિનો તમારા માટે મધ્યમ રૂપથી ફળદાયી રેહવાની સંભાવના છે.દસમા ભાવમાં આખો મહિનો દેવગુરુ ગુરુ બિરાજમાન રહેશે જે નોકરીમાં તમારી સ્થિતિ ને પ્રબળ બનાવશે.જો વિદ્યાર્થી ની વાત કરીએ તો તમારા માટે આ મહિનો અનુકુળ રેહવાની સંભાવના છે.મહિનાની શુરુઆત માં મંગળ મહારાજ ની નજર પાંચમા ભાવ ઉપર હોવાથી બહુ સમસ્યા થશે.એપ્રિલ નો મહિનો પારિવારિક જીવન માટે અનુકુળ રેહવાની સંભાવના દેખાઈ રહી છે.ચોથા ભાવ માં આખો મહિનો દેવગુરુ ગુરુ ની નજર રહેશે અને એ તમારા બીજા ભાવ ઉપર પણ નજર નાખશે જેનાથી ચુનોતીઓ ઓછી થશે અને માહોલ અનુકુળ રહેશે.પ્રેમ સબંધો ની વાત કરીએ તો મહિનાની શુરુઆત થોડી કમજોર રહેશે કારણકે મંગળ ની નજર પાંચમા ભાવમાં હોવાથી તમારી અને તમારા પ્રિયતમ ની વચ્ચે કંઈક કહાસુની થવાની સંભાવના છે.જો તમારી આર્થિક સ્થિતિ ને જોવામાં આવે તો એપ્રિલ ની શુરુઆત ઠીક થાક રહેશે કારણકે શુરુઆત ના 3 દિવસ મંગળ મહારાજ એકાદશ ભાવમાં રહેશે અને તમારી આવકમાં બહુ વધારો થશે.એપ્રિલ માસિક રાશિફળ 2025 મુજબ,આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણ થી થોડો કમજોર રેહવાની સંભાવના છે.
કન્યા
કન્યા રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો મધ્યમ રૂપથી ફળદાયી રેહવાની સંભાવના છે.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો સામાન્ય રેહવાની સંભાવના છે.એપ્રિલ માસિક રાશિફળ 2025 કહે છે કે વિદ્યાર્થીઓ માટે આ મહિનો એમતો અનુકુળ રહેશે અને તમે બહુ મેહનત કરશો કારણકે પાંચમા ભાવ નો સ્વામાઈ શનિ મહારાજ પોતાના થી ત્રીજા ભાવમાં રહીને તમને મેહનત કરવા હંમેશા પ્રોત્સાહિત કરશે.આ મહિનો પારિવારિક જીવન માટે સામાન્ય રેહવાની સંભાવના છે.ચોથા ભાવ નો સ્વામી દેવગુરુ ગુરુ આખો મહિનો નવમા ભાવમાં બિરાજમાન રહેશે અને ત્યાંથી તમારા પેહલા ભાવ,બીજા ભાવ અને ત્રીજા ભાવ,પાંચમા ભાવ ને જોશે.જો તમે કોઈ પ્રેમ સબંધ માં છો તો તમારા માટે આ મહિનો મિશ્રણ પરિણામ લઈને આવશે.સૌથી પેહલા તો પાંચમા ભાવ નો સ્વામી શનિ મહારાજ સાતમા ભાવમાં બિરાજમાન રહીને પ્રેમ લગ્ન ના પ્રબળ યોગ બનાવશે એટલે તમારા લગ્ન ની વાત નક્કી થઇ શકે છે અને તમારા પ્રેમ લગ્ન નિશ્ચિત થઇ શકે છે.જો તમારી આર્થિક સ્થિતિ ને જોવામાં આવે તો આ મહિને આર્થિક સ્થિતિ અમુક હદ સુધી નિયંત્રણ માં રેહવાની સંભાવના છે.દેવગુરુ ગુરુ નવમા ભાવમાં બેસીને તમારી રાશિ ઉપર નજર નાખશે જેનાથી નસીબ નો સાથ મળશે અને તમે સાચા નિર્ણય લેશો.આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણ થી થોડો કમજોર રેહવાની સંભાવના છે.આખો મહિનો તમારી રાશિમાં કેતુ મહારાજ બિરાજમાન રહેશે અને સાતમા ભાવમાં સુર્ય,શનિ,બુધ,શુક્ર અને રાહુ આ પાંચ ગ્રહ મહિનાની શુરુઆત માં હાજર રહેશે.
[whatsapp_group link=”https://chat.whatsapp.com/BfJEIyk9Zyl63Bdvnj805I” text=”જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં”]
તુલા
તુલા રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો સાવધાની વાળો ભરેલો રહેવાનો છે અને તમારી રાશિના સ્વામી આખા મહિનામાં છથા ભાવમાં સુર્યબુધ,શનિ અને રાહુ ની સાથે બિરાજમાન રહીને પીડિત અવસ્થા માં હોય શકે છે જેનાથી તમને શારીરિક સમસ્યાઓ અને બીમારીઓ પરેશાન કરી શકે છે.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો તમારા માટે મધ્યમ રૂપથી ફળદાયક રહેશે.નોકરી કરતા લોકોએ ઉઠક પટક નો સામનો કરવો પડશે.જો વિદ્યાર્થીઓ ની વાત કરીએ તો આ મહિનો ચુનોતીઓ થી ભરેલો રહેવાનો છે.આ મહિનો પારિવારિક રીતે મધ્યમ રહેવાનો છે.ચોથા ભાવ નો સ્વામી શનિ મહારાજ આખો મહિનો છથા ભાવમાં બિરાજમાન રહેશે અને એની સાથે સુર્ય,બુધ,શુક્ર અને રાહુ બિરાજમાન રહેશે જેનાથી પારિવારિક સબંધો માં તણાવ ની સ્થિતિ બનશે.જો શાદીશુદા લોકો ની વાત કરીએ તો આ મહિનો થોડો અનુકુળ દેખાઈ રહ્યો છે.જો તમારી આર્થિક સ્થિતિ ને જોવામાં આવે તો આ મહિનો તમારા માટે ઉતાર-ચડાવ થી ભરેલો રહેવાનો છે અને તમારી પૈસા ભેગા કરવાની પ્રવૃત્તિ પર ધ્યાન આપવું પડશે નહીતો તમે ખર્ચા કરી શકો છો અને તમારે પરેશાની ઉઠાવી પડશે.આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણ થી થોડો કમજોર રેહવાની સંભાવના જ બની રહી છે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના લોકો માટે આ મહિનો ઘણી હદ સુધી અનુકુળ રેહવાની સંભાવના છે પરંતુ ઘણા મામલો માં તમારે બહુ સાવધાની રાખવી પડશે.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો સારો રહેવાનું પ્રતીત થઇ રહ્યું છે.જો વિદ્યાર્થી ની વાત કરવમાં આવે તો આ મહિનો તમારી કડી પરીક્ષા લેવાનો છે.પાંચમા ભાવ નો સ્વામી ગુરુ મહારાજ પોતાના થી ત્રીજા ભાવ એટલે કે સાતમા ભાવમાં બિરાજમાન રહેશે અને એનું રાશિ પરિવર્તન સપ્તમેશ શુક્ર ની સાથે થશે.આ મહિનો પારિવારિક રીતે પેહલા કરતા અનુકુળ રહેવાનો છે.ચોથા ભાવ નો સ્વામી શનિ મહારાજ પાંચમા ભાવમાં સુર્ય,બુધ,રાહુ અને શુક્ર ની સાથે બિરાજમાન થશે.જો તમે કોઈ પ્રેમ સબંધ માં છો તો તમારા માટે આ મહિનો મિશ્રણ પરિણામ લઈને આવશે.જો તમારી આર્થિક સ્થિતિ ને જોવામાં આવે તો આ મહિને તમારી આર્થિક સ્થિતિ માં સારો નફો થઇ શકે છે.આ મહિનો આરોગ્યની દ્રષ્ટિકોણ થી મધ્યમ રૂપથી ફળદાયક રેહવાની સંભાવના છે.
ધન
આ મહિનો ધનુ રાશિના લોકો માટે મધ્યમ રૂપથી ફળદાયક રેહવાની સંભાવના છે.મહિનાની શુરુઆત માં રાહુ,બુધ,શુક્ર,સુર્ય અને શનિ આ પાંચ ગ્રહ તમારા ચોથા ભાવમાં બિરાજમાન રહેશે.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો ઉતાર-ચડાવ થી ભરેલો રહેશે.મહિનાની શુરુઆત થી લઈને રાહુ,શુક્ર,સુર્ય,શનિ અને બુધ આ પાંચ ગ્રહ ચોથા ભાવમાં બેસીને તમારા સાતમા ભાવને પ્રભાવિત કરશે.જો વિદ્યાર્થીઓ ની વાત કરીએ તો મહિનાની શુરુઆત અમુક હદ સુધી સારી રેહવાની છે.આ મહિનો પારિવારિક રીતે ઉતાર-ચડાવ થી ભરેલો રેહવાની સંભાવના દેખાઈ રહી છે.જો તમે કોઈ પ્રેમ સબંધ માં હોવ તો તમારા માટે આ મહિનાની શુરુઆત અનુકુળ રહેશે.પાંચમા ભાવ નો સ્વામી મંગળ મહારાજ સાતમા ભાવમાં મહિનાની શુરુઆત માં બિરાજમાન દેખાશે જેનાથી તમે તમારા પ્યાર ના વિષય માં બહુ પરાક્રમી બનશો અને બહુ સાહસ દેખાડશો.જો તમારી આર્થિક સ્થિતિ ને જોવામાં આવે તો આ મહિનો તમારા માટે ઉતાર-ચડાવ થી ભરેલી રેહવાની સંભાવના દેખાઈ રહી છે.આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણ થી થોડો કમજોર રેહવાની સંભાવના બની રહી છે.
મકર
આ મહિનો મકર રાશિમાં જન્મેલા લોકો માટે સામાન્ય રીતે ફળદાયક દેખાઈ રહ્યો છે પરંતુ તમારા જીવનમાં ઘણા ક્ષેત્ર માં સારી સફળતા પણ મળી શકે છે.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો અનુકુળ રેહવાની સંભાવના છે.જો વિદ્યાર્થી ની વાત કરીએ તો આ મહિનો અનુકુળ રેહવાની સંભાવના બની રહી છે.ગુરુ મહારાજ આખો મહિનો પાંચમા ભાવમાં બિરાજમાન રહીને તમારો અંદર જ્ઞાન માં વધારો કરશે.તમારી ઈચ્છા હશે કે તમે તમારા અભ્યાસ માં સમય આપો અને એવું કરશો પણ.આ મહિનો પારિવારિક રીતે ઠીક થાક રેહવાની સંભાવના દેખાઈ રહી છે.બીજા ભાવ નો સ્વામી શનિ મહારાજ ત્રીજા ભાવમાં શુક્ર,સુર્ય,શુક્ર અને રાહુ ની સાથે બિરાજમાન રહેશે છતાં ચોથા ભાવ નો સ્વામી મંગળ મહારાજ મહિનાની શુરુઆત માં છથા ભાવમાં હશે જેનાથી પારિવારિક જીવનમાં ઉથલ પુથલ મચવાની સંભાવના છે.જો તમે કોઈ પ્રેમ સબંધ માં છો તો તમારા માટે આ મહિનો અનુકુળ રેહવાની સંભાવના દેખાઈ રહી છે.જો તમારી આર્થિક સ્થિતિ ને જોવામાં આવે તો આર્થિક રીતે આ મહિનો તમારા માટે અનુકુળ રેહવાની સંભાવના દેખાઈ રહી છે.આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણ થી મઘ્યમ રેહવાની સંભાવના દેખાઈ રહી છે.તમારી રાશિના સ્વામી આખો મહિનો ત્રીજા ભાવમાં બિરાજમાન રહેશે.
કુંભ
કુંભ રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો આર્થિક મામલો માં વધારે અનુકુળ રેહવાની સંભાવના છે પરંતુ ઘણા બીજા મામલો માં સાવધાની રાખવાની અપેક્ષા કરવી પડશે.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી જોવાથી જાણવા મળે છે કે નોકરી કરવાવાળા લોકોએ થોડી ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.તમારી વિરુદ્ધ થોડા લોકો ષડયંત્ર કરી શકે છે.જો વિદ્યાર્થીઓ ની વાત કરીએ તો તમારા માટે આ મહિનો વધારે ચુનોતીઓ થી ભરેલો રહેવાનો છે.આ મહિને પારિવારિક રીતે ઉતાર-ચડાવ થી ભરેલો રેહવાની પ્રબળ સંભાવના છે.એમતો ગુરુ મહારાજ આખો મહિનો ચોથા ભાવમાં બિરાજમાન રહીને પારિવારિક પરિસ્થિતિઓ ને સંભાળશે પરંતુ ચોથા ભાવ નો સ્વામી શુક્ર મહારાજ બીજા ભાવમાં બિરાજમાન રહેશે.જો તમારા પ્રેમ જીવન ની વાત કરીએ તો મહિનાની શુરુઆત થોડી પરેશાની વાળી દેખાઈ રહી છે કારણકે મંગળ મહારાજ પાંચમા ભાવમાં બિરાજમાન રહેશે અને તમારી અને તમારા પ્રિયતમ ની વચ્ચે લડાઈ ઝગડા કરાવી શકે છે.જો તમારી આર્થિક સ્થિતિ ને જોવામાં આવે તો આ મહિનો તમારા માટે આર્થિક રીતે અનુકુળ રેહવાની સંભાવના દેખાઈ રહી છે.ચોથા ભાવ અને બીજા ભાવ નો સ્વામી શુક્ર અને ગુરુ ની વચ્ચે રાશિ પરિવર્તન યોગ આર્થિક સ્થિતિ ને મજબુત કરવાનો પ્રબળ યોગ દેખાઈ રહ્યો છે.આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણ થી ઉતાર-ચડાવ થી ભરેલો રેહવાની સ્થિતિ બની શકે છે.રાશિ નો સ્વામી શનિ મહારાજ આખો મહિનો બીજા ભાવમાં સુર્ય,રાહુ,શુક્ર અને બુધ ની સાથે બિરાજમાન રહેશે જેનાથી આરોગ્યમાં ઉતાર-ચડાવ ની સ્થિતિ રહી શકે છે.
મીન
આ મહિનો મીન રાશિના લોકો માટે ઉતાર-ચડાવ થી ભરેલો રેહવાની સંભાવના છે.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી,આ મહિનો તમારા માટે અનુકુળ રેહવાની સંભાવના બની રહી છે.દસમા ભાવ નો સ્વામી ગુરુ મહારાજ આખો મહિનો તમારા ત્રીજા ભાવમાં બિરાજમાન રહેશે અને ત્યાંથી તમારા સાતમા ભાવ,નવમા ભાવ અને એકાદશ ને ભાવ ને જોશે જેનાથી નોકરીમાં તમારી સ્થિતિ અનુકુળ રહેશે.જો વિદ્યાર્થીઓ ની વાત કરીએ તો આ મહિનો તમારા માટે ચુનોતી થી ભરેલો રહેવાનો છે.3 તારીખ થી મંગળ મહારાજ તમારા પાંચમા ભાવમાં બિરાજમાન રહેશે જેનાથી તમારા સ્વભાવ માં ઉગ્રતા મહેસુસ થઇ શકે છે.આ મહિનો પારિવારિક રીતે ઉતાર-ચડાવ થી ભરેલો રેહવાની ઉમ્મીદ છે.ચોથા ભાવ નો સ્વામી બુધ મહારાજ આખો મહિનો તમારા પેહલા ભાવમાં બિરાજમાન રહેશે,એની સાથે સુર્ય,શુક્ર,રાહુ અને શનિ પણ હશે.જો તમે કોઈ પ્રેમ સબંધ માં છો તો તમારા માટે આ મહિનો ઉતાર-ચડાવ થી ભરેલો રહેવાનો છે.તમારી આર્થિક સ્થિતિ ને જોવામાં આવે તો આ મહિનો તમારા માટે અનુકુળ ફળ દેવાવાળો મહિનો સાબિત થઇ શકે છે.મહિનાની શુરુઆત માં મંગળ મહારાજ ચોથા ભાવમાં બેસીને જોશે.આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણ થી ઉતાર-ચડાવ થી ભરેલો રેહવાની પ્રબળ સંભાવના છે.
[whatsapp_group link=”https://chat.whatsapp.com/BfJEIyk9Zyl63Bdvnj805I” text=”જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં”]

