મૃણાલ ઠાકુર હાલ માં બોલિવૂડ ની એક મોટી અભિનેત્રી છે અને તેણે તેના અભિનય ના જોરે બોલિવૂડમાં પોતાનો સિક્કો જમાવી દીધો છે. મૃણાલ ઠાકુરે શાહિદ કપૂર અને રિતિક રોશન સહિત ના મોટા કલાકારો સાથે કામ કરીને બોલીવુડ ની ઘણી મોટી ફિલ્મો માં પોતાના અભિનય ની શરૂઆત કરી છે.
મૃણાલ ઠાકુર સાથે ની તેની તમામ ફિલ્મો ને અત્યાર સુધી અપાર પ્રેમ મળ્યો છે. મૃણાલ ઠાકુરે બહુ ઓછા સમયમાં પોતાની એક્ટિંગ અને સુંદરતા ના દમ પર બોલિવૂડમાં મોટું નામ મેળવ્યું છે, જેના કારણે મૃણાલ બહુ ઓછા સમય માં દુનિયા ની સામે એક મોટી અભિનેત્રી તરીકે ઉભરી આવી છે. બોલિવૂડ ની તમામ અભિનેત્રીઓ ફિટ અને ગ્લેમરસ જોવા મળે છે અને તે જ રીતે મૃણાલ ઠાકુર પણ તેની ફિટનેસ અને તેની બોલ્ડ સ્ટાઇલ થી તેના ચાહકો ને દિવાના રાખે છે.
મૃણાલ ઠાકુર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે ઘણીવાર તેના ટોન ફિગર ની તસવીરો તેના મિત્રો સાથે શેર કરતી રહે છે. મૃણાલ ઠાકુરે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી હતી જેમાં તે પોતાનું ટોપ ઉઠાઈ ને તેના એપ્સ બતાવતી જોવા મળી હતી.
આ સિવાય તેણે બીજી એક તસવીર શેર કરી જેમાં તે બ્રેલેટ અને ડેનિમ જીન્સ માં જોવા મળી હતી અને મૃણાલ ના ચાહકોને તેનો બોલ્ડ લુક પસંદ આવ્યો હતો. આ સિવાય તેણે ઈન્સ્ટાગ્રામ પર પણ આવી જ એક તસવીર શેર કરી છે જેમાં તેણે બિકીની પહેરી છે અને તે અરીસા તરફ પોઝ આપતી જોવા મળી રહી છે અને આ બિકીની માં તેનું ટોન ફિગર પણ જોઈ શકાય છે. આ તમામ તસવીરો માં મૃણાલ ઠાકુર ની ટોન્ડ ફિગર જોઈ શકાય છે.