નરગીસ ફખરી તેની હોટનેસ માટે જાણીતી છે. તે અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ તેની કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં નરગીસ બ્રા વગર જોવા મળી રહી છે.
નરગીસ ફખરી સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી. પરંતુ ઇન્સ્ટા પર તેના 7 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.
નરગીસ ફખરી એ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ રોકસ્ટાર થી કરી હતી. આ ફિલ્મને લોકોનો ઘણો પ્રેમ મળ્યો અને નરગીસ ના રોલ ની પણ ખૂબ પ્રશંસા થઈ.
આ ફિલ્મ પછી નરગીસે યુદ્ધ પર આધારિત ફિલ્મ મદ્રાસ કેફે કરી. આ ફિલ્મને ક્રિટિક્સ તરફથી પણ ઘણી પ્રશંસા મળી હતી.
તમને જણાવી દઈએ કે તે હોલીવુડ ફિલ્મ સ્પાય માં કામ કરી ચુકી છે. આ ફિલ્મ 2015 માં રિલીઝ થઈ હતી.
નરગીસ ફખરી સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી. તેમનું વેરિફાઈડ એકાઉન્ટ ખૂબ જ ભાગ્યે જ અપડેટ થાય છે. કેટલાક ટ્રોલર્સ અનુસાર, નરગીસ ફખરી બ્રા વગર કેમેરાની સામે આવી હતી.