નિયા શર્મા ટીવી ની દુનિયા ની સૌથી બોલ્ડ અભિનેત્રીઓ માંની એક છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર તેના ગ્લેમરસ અને હોટ ફોટો ફેન્સ માટે શેર કરતી રહે છે. ચાહકો પણ તેની પોસ્ટ ની આતુરતા થી રાહ જોતા હોય છે.
નિયા એક એવી અભિનેત્રી છે જે તેના અભિનય કરતાં વધુ તેની બોલ્ડ શૈલી માટે પ્રભુત્વ ધરાવે છે. આ દિવસો માં તે પોતાની કેટલીક આવી જ તસવીરો ને કારણે ચર્ચા માં રહે છે. આ તસવીરો માં તેણે બોલ્ડનેસ ની તમામ હદો પાર કરી દીધી છે. નિયા શર્મા ના લેટેસ્ટ ફોટો પર કોમેન્ટ કરતાં ચાહકોએ કહ્યું “આ બિકીની બોટમ…….
નિયા શર્મા એ હાલ માં જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થી પેન્ટ ની ઝિપ ખોલી ને કેટલીક તસવીરો શેર કરી છે, જેણે દરેક ના હોશ ઉડાવી દીધા છે. આ તસવીરો માં તે હંમેશા ની જેમ ખૂબ જ હોટ લાગી રહી છે. તેની આ તસવીરો ખૂબ જ ઓછા સમય માં વાયરલ થઈ ગઈ છે અને દરેક જગ્યા એ તેની જ ચર્ચા થઈ રહી છે. ચાહકો તેના ફોટા પર સુંદર કોમેન્ટ કરી રહ્યા છે.
અભિનેત્રી અને મોડલ નિયા ની લોકપ્રિયતા નો અંદાજ તમે તેના ઈન્સ્ટાગ્રામ પર થી લગાવી શકો છો. ઇન્સ્ટાગ્રામ પર તેના 7.4 મિલિયન થી વધુ ફોલોઅર્સ છે. જણાવી દઈએ કે અભિનેત્રી હાલ માં જ મ્યુઝિક વીડિયો ‘ફૂંક લે’ માં જોવા મળી હતી. જેમાં તેના દેશી ડાન્સે સૌના દિલ જીતી લીધા હતા.
View this post on Instagram
નિયા ના કરિયર ની વાત કરીએ તો તેણે ‘એક હજારો મેં મેરી બેહના હૈ’, ‘ઇસ પ્યાર કો ક્યા નામ દૂ’, ‘જમાઈ રાજા’, ‘પવિત્ર રિશ્તા’, ‘કુબૂલ હૈ’, ‘આપ કે આ જાને સે’ કરી છે. તેણે ‘નાગિન 3’ અને ‘નાગિન 5’ જેવા ટીવી શોમાં પોતાના જબરદસ્ત અભિનય થી બધાનું દિલ જીતી લીધું છે. જોકે નિયાને ટીવી શો ‘જમાઈ રાજા’ થી લોકપ્રિયતા મળી હતી. આ સીરિયલમાં ટીવી પર રવિ દુબે સાથે ની તેની જોડી ને દર્શકો એ ખૂબ પસંદ કરી હતી.