જુઓ આ વર્ષની સૌથી શાનદાર ફિલ્મ પદ્માવતીનું ટ્રેલર

Please log in or register to like posts.
News

ટ્રેલર થયુ રીલીઝઃ

ફાઈનલી, ચાહકોની આતુરતાનો અંત આવી ગયો છે. આજે દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર અને રણવીર સિંહને ચમકાવતી ભવ્યાતિભવ્ય ફિલ્મ પદ્માવતીનું ટ્રેલર રીલીઝ થયુ હતુ.

 

જુઓ ટ્રેલરઃ

આ ટ્રેલરમાં રણવીર સિંહ અલ્લાઉદ્દીન ખિલજી, દીપિકા રાણી પદ્માવતી અને શાહિદ કપૂર રાજા રાવલ રતન સિંહની ભૂમિકામાં જામે છે.

 

કોશ્ચ્યુમ, એક્સપ્રેશન બધુ જ દમદાર!

આ ફિલ્મમાં સેટ, કોશ્ચ્યુમ્સથી માંડીને કલાકારોના પરફોર્મન્સ આલીશાન છે. ટ્રેલર જોઈને ચાહકોને લાગી રહ્યું છે કે તેમણે આ ફિલ્મ માટે આતુરતાથી રાહ જોવી યોગ્ય જ હતી.

 

નવરાત્રિથી શરૂ થઈ ગઈ ચર્ચાઃ

Ranveer Singh as #Khilji

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

નવરાત્રિના પહેલા નોરતે દીપિકા પાદુકોણનો લૂક રીલીઝ થયો ત્યારથી આ ફિલ્મની ભારે ચર્ચા છે. પહેલા દીપિકા, પછી શાહિદ અને છેલ્લે રણવીર સિંહનો લૂક રીલીઝ થયો હતો. આ ફિલ્મ 1 ડિસેમ્બરના રોજ રીલીઝ થવા જઈ રહી છે.

 

Source: IamGujarat

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.