પરણિત હોવા છતાં શ્રી દેવીના પ્રેમમાં પાગલ થઇ ગયા હતા મિથુન ચક્રવર્તી, જાણો પછી શું થયું હતું?
શ્રીદેવીને બોલીવુડની પ્રથમ મહિલા સુપરસ્ટાર તરીકે ઓળખવામાં આવે છે. તેણે એકથી વધુ ફિલ્મોમાં પોતાના આકર્ષક અભિનયની લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. જોકે તેણીની અંગત જીવનને કારણે પણ મુખ્ય હેડલાઇન્સમાં રહેતી હતી. શ્રીદેવીનું નામ...