પ્રિયંકા ચોપરા પતિ નિક સાથે તેની પુત્રી ને ઘરે છોડી ને રજાઓ માણી રહી છે, વોટર બેબી ની જેમ અદભૂત સુંદર લાગે છે
પ્રિયંકા ચોપરા હિન્દી સિનેમા ની જાણીતી અભિનેત્રીઓ માંની એક છે. તેણી એ હોલીવુડ સુપરસ્ટાર નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે અને આ બંનેની જોડી તેના ચાહકો ને ખૂબ જ પસંદ છે. નિક જોનાસ હોલીવુડ...