પિતાને આપેલ વચન પાડીને CA ક્લિયર કર્યું, હવે 25 વર્ષીય યુવાન લેશે દીક્ષા
અમદાવાદ: આપણે ઘણા લોકોને સાધુ બનવા માટે કોર્પોરેટ લાઇફ છોડી દેતા જોયા છે. પરંતુ સુરતનો છોકરો સાંસારિક જીવન જીવનનો ત્યાગ કરવાની પૂર્વ શરતના રુપમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બન્યો. હર્ષ સિંઘી, 25, ને ભક્તિ યોગાચાર્ય યશોવિજયસૂરીજી...