તમે બધા એ ફિલ્મ ફુકરે જોઈ જ હશે, હા અમે વાત કરી રહ્યા છીએ એ જ ફિલ્મ ની અભિનેત્રી રિચા ચઢ્ઢા ની, જે પોતાની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. રિચા ચઢ્ઢા એ સ્ક્રીન પર અલગ-અલગ નવા પાત્રો ભજવ્યા છે પરંતુ તે વાસ્તવિક જીવન માં સાવ અલગ જ દેખાય છે. ફરી એકવાર રિચા ચડ્ડા એ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેને જોઈ ને તમે કદાચ તેના દિવાના થઈ જશો.
તાજેતર માં રિચા ચઢ્ઢા ની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરો માં અભિનેત્રી એ વધુ પડતો કિલર લુક આપ્યો છે. આ દરમિયાન, રિચા બ્રા લેસ લોક માં તેના ક્લીવેજ ને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ સાથે તેણે ન્યૂડ મેકઅપ પણ કર્યો છે અને વાળ પણ બાંધ્યા છે. એક્સેસરીઝની વાત કરીએ તો રિચા એ માત્ર ઈયરિંગ્સ પહેરી છે.
રિચા ચડ્ડા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ સાથે લોકો તેની તસવીર ને ખૂબ જ પસંદ અને શેર કરતા જોવા મળી રહ્યા છે. કોમેન્ટ સેક્શન માં કોમેન્ટ નો વરસાદ થતો જોવા મળી રહ્યો છે, જેમાં લોકો રિચા ના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.
તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે, રિચા ચઢ્ઢાએ તેના કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તે નવા પાત્રોમાં જોવા મળી છે અને તેને દરેક રૂપમાં દર્શકો દ્વારા પસંદ કરવામાં આવી છે, કારણ કે તે સરળતાથી કોઈપણ સ્વરૂપમાં જોઈ શકાય છે. તે પણ તેની ફિલ્મ વિશે ખૂબ જ ઉત્સુક દેખાય છે.
View this post on Instagram
બીજી તરફ જો તેના કામની વાત કરીએ તો તે લાંબા સમયથી ફિલ્મ ફુકરે 3 ને લઈને ચર્ચા માં છે. ફરી એકવાર તેનો ભોળો પંજાબી લુક જોવા મળી શકે છે. આ પછી તે અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ નામ ની ફિલ્મમાં પણ કામ કરી રહી છે.