ભારતના સૌથી પ્રાચીન શહેરોમાંના એક, ‘પ્રયાગરાજ’ એ પ્રાચીન કાળથી ઉત્તર પ્રદેશની સંસ્કૃતિનું કેન્દ્ર બિંદુ છે. આ શહેર પણ ભારતીયોની આસ્થાનું કેન્દ્ર છે. આજે પણ ‘અલ્હાબાદ’ તરીકે ઓળખાતા આ શહેરમાં કુંભ દર 12 વર્ષે અને અર્ધ કુંભ દર છ વર્ષે યોજવામાં આવે છે. કરોડો ભારતીયો આ કાર્યક્રમમાં ભાગ લે છે.
જો કે, ધાર્મિક તેમજ સાંસ્કૃતિક, સાહિત્યિક અને રાજકીય દ્રષ્ટિએ આ શહેર મહત્વપૂર્ણ રહ્યું છે. આવી સ્થિતિમાં, અમે વિચાર્યું કે કેમ નઈ આ જૂની અને દુર્લભ તસ્વીરો દ્વારા આ ઐતિહાસિક શહેર નો નજારો લઈએ
1. અલ્હાબાદ કિલ્લો
2. પ્લાન્ટરનો બંગલો
3. કુંભ મેળો, 1954
4. ઈન્ડિગો બીટર્સ નો સમૂહ
5. બોઈલર અને ફેકુલા ટેબલ
6. 1954 ના કુંભ મેળા દરમિયાન આરામ કરતા એક સાધુ
7. એક આદિજાતિ મહિલા Kesarah-Nutni,1860
8. ખુસરો બાગ, 1870
9. સ્થાનિક ખેડૂતોની ખેતી
10. અશોક સ્તંભ, 1870
11. સ્થાનિક મજૂરોનું ચિત્ર
12. પ્રેસ હાઉસ
13. ખેતી માટે જમીનનું માપન
14. ઈંદિરા ગાંધી અને ફિરોઝ ગાંધીના આનંદ ભવનમાં લગ્નના ફોટોગ્રાફ, 26 માર્ચ 1942
15. તુન સુક દોસ બેરાગી, એક હિન્દુ ભિક્ષુક, 1860
Source: Reckontalk