રવિન્દ્ર જાડેજાએ સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં આપી હાજરી, તસવીરો કરી શેર

Please log in or register to like posts.
Article

હાલ વેકેશન માણી રહ્યો છે, પત્ની અને પુત્રી સાથે વિતાવી રહ્યો છે સમય

હાલ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં રવિન્દ્ર જાડેજાને આરામ આપવામાં આવ્યો છે. ત્યારે હાલ તે પોતાના વતન જામનગર અને રાજકોટમાં વેકેશન માણી રહ્યો છે. રવિન્દ્ર પોતાના સંબંધીને ત્યા યોજાયેલા લગ્ન પ્રસંગમાં હાજર રહ્યો હતો. તેમજ પોતાના સંબંધીઓની સાથે ફોટા પડાવ્યા હતા તે તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે.

પત્ની અને પુત્રી સાથએ વિતાવી રહ્યો છે સમય

થોડા સમય પહેલા જ જામનગર ખાતે આવેલા તેના ફાર્મ હાઉસમાં પોતાની પુત્રી નિધ્યાનાબા અને પત્ની રીવાબા સાથે સમય વિતાવ્યો હતો. તો જામનગરમાં બની રહેલા તેના નવા બંગલોની મુલાકાતની તસવીરો પણ સામે આવી હતી. તેમજ

રાજકોટમાં પણ તે પોતાની પુત્રીના ચેક માટે હોસ્પિટલ ગયો હતો ત્યારે પત્ની અને પુત્રી સાથએ રસ્તા પર જોવા મળ્યો હતો.

સંબંધીઓ સાથે પડાવ્યા ફોટો  

હાલ જાડેજા વેકેશન માણી રહ્યો છે

પત્ની અને પુત્રી સાથએ વિતાવી રહ્યો છે સમય

રવિન્દ્ર જાડેજાનો નવો જ લૂક જોવા મળ્યો

રવિન્દ્ર જાડેજા

તસવીરો ફેસમુકમાં પોસ્ટ કરી

સંબંધી સાથેની તસવીર

સંબંધી સાથેની તસવીર

Source: Divyabhaskar

Advertisements

Comments

comments