સૈફ અલી ખાને ચારેય બાળકો સાથે જન્મદિવસ ની ઉજવણી કરી, પત્ની કરીના એ ફોટો શેર કર્યો

સૈફ અલી ખાને પોતાનો 53મો જન્મદિવસ ઘરે સાદગી થી ઉજવ્યો. આ ઉજવણી માં તેમની પત્ની અને ચારેય બાળકો હાજર રહ્યા હતા. કરીના એ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં સારા અલી ખાન, ઈબ્રાહિમ અલી ખાન, તૈમુર અલી ખાન અને જેહ જોવા મળી રહ્યા છે.

Saif Ali Khan's 53rd birthday celebration was all about family, cakes and balloons, see photos | Bollywood News - The Indian Express

બોલિવૂડ ના પ્રખ્યાત અભિનેતા સૈફ અલી ખાને 16 ઓગસ્ટે પોતાનો 53મો જન્મદિવસ ઉજવ્યો. તેણે પોતાનો જન્મદિવસ ઘરે સાદગી થી ઉજવ્યો. તેની સાથે પત્ની કરીના કપૂર અને ચારેય બાળકો સારા અલી ખાન, ઈબ્રાહીમ અલી ખાન, તૈમુર અલી ખાન અને જેહ હતા. કરીના અને સારા એ સોશિયલ મીડિયા પર સેલિબ્રેશન ની તસવીરો શેર કરી છે, જે વાયરલ થઈ રહી છે.

ફોટો શેર કરતી વખતે કરીના કપૂર ખાને કેપ્શનમાં લખ્યું, ‘અને આ ખરેખર જન્મદિવસની શુભેચ્છા છે.’ તસવીરમાં સૈફ અને જેહ ઈબ્રાહિમના ખભા પર છે. સારાએ તૈમુરને પકડી રાખ્યો છે. આ પોસ્ટને 5 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે. સૈફની બહેન સબાએ ટિપ્પણી કરી, ‘માશાઅલ્લાહ. હેપ્પી બર્થડે ભાઈજાન. કંગના રનૌતે લખ્યું, ‘હેપ્પી બર્થડે સૈફુ.’

કરીનાની પોસ્ટ જુઓ

Saif Ali Khan Turns 53: Kareena Kapoor Wishes Her 'Ultimate Lover', Sara And Ibrahim Join Celebrations

સારા અલી ખાને પણ ઈન્સ્ટાગ્રામ પર ફોટા શેર કર્યા અને કેપ્શનમાં લખ્યું, ‘હેપ્પી બર્થડે ટુ માય ડિયરસ્ટ અબ્બા.’

Saif Ali khan special moments with kids at his 53rd birthday celebration! Sara,ibrahim,Taimur - YouTube

સૈફ અલી ખાન પરિવાર

Saif Ali Khan celebrated birthday together with Sara Ali Khan, Ibrahim Ali Khan, Taimur and Jeh, wife Kareena Kapoor shared photo

સૈફે પહેલા વર્ષ 1991 માં અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા, જેની સાથે તેને બે બાળકો છે – સારા અને ઇબ્રાહિમ. સૈફ અને અમૃતા એ વર્ષ 2004 માં છૂટાછેડા લીધા હતા. આ પછી વર્ષ 2012 માં સૈફે કરીના સાથે બીજા લગ્ન કર્યા. આ દંપતી ને બે બાળકો છે – તૈમૂર અને જેહ.