સાન્યા મલ્હોત્રા એક એવી બોલીવુડ અભિનેત્રી છે જે ઝડપ થી પોતાના અભિનય થી લોકો ના દિલ માં પોતાનું સ્થાન બનાવી રહી છે અને તેની સુંદરતા ના લાખો ચાહકો છે. સાન્યા મલ્હોત્રા એ આમિર ખાન ની ફિલ્મ દંગલ માં તેની પુત્રી ની ભૂમિકા ભજવી ને દર્શકો ના દિલ માં મહત્વ નું સ્થાન બનાવ્યું હતું અને બોલિવૂડ માં તેના અભિનય ની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
આ પછી તે લુડો અને બધાઈ હો જેવી ફિલ્મો માં પણ જોવા મળી હતી અને તેના કામ ની પ્રશંસા થઈ છે. સાન્યા મલ્હોત્રા તેની એક્ટિંગ અને ફેશન સેન્સ માટે સોશિયલ મીડિયા પર હંમેશા હેડલાઈન્સ માં રહે છે. તાજેતરમાં, સાન્યા મલ્હોત્રા દરિયા કિનારે બિકીનીમાં હળવા મૂડમાં સમય પસાર કરતી જોવા મળી હતી અને સાન્યા ના બોલ્ડ લુક માં તેની બોલ્ડનેસની ચર્ચા સોશિયલ મીડિયા પર ચારેબાજુ થઈ રહી છે.
સાન્યા મલ્હોત્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે હંમેશા તેના ફેન્સ સાથે તેના ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ ની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. તાજેતરમાં તેણે બિકીનીમાં તેની તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે.
View this post on Instagram
આ સિવાય તેણે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે દરિયા માં સ્કૂબા ડાઈવિંગ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો માં માછલી અને કાચબા પણ તેમની સાથે સ્વિમિંગ કરતા જોવા મળી રહ્યા છે અને આ વીડિયો કુદરત નો એક અલગ જ છાંયો ફેલાવી રહ્યો છે.
સાન્યા મલ્હોત્રા ના આ બોલ્ડ અને સિમ્પલ લુક માં તેની સુંદરતા ખૂબ જ દેખાઈ રહી છે અને તેણે આ બિકીની સાથે સિમ્પલ મેકઅપ કર્યો છે જેને નો મેકઅપ લુક પણ કહી શકાય. સાન્યા મલ્હોત્રા ના ફેન્સ તેની આ બોલ્ડ તસવીરો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે.