સુખી લગ્ન જીવન માટે યાદ રાખો આ સાત સુત્રો….

Please log in or register to like posts.
Article

સુખી લગ્ન જીવન ની સપ્તપદી

ગુસ્સો આવે તો બે માંથી એક શાંત રહેજો.

દલીલ થાય તો તમારા સાથી ને વિજયી બનાવો.

ભૂતકાળ ની ભૂલો વિસરી જજો.

બધું ભૂલી જજો એક બીજા ને નહિ.

વિવાદ થાય તો તેનો અંત લાવી ને સુજો.

    Advertisements

જીવનસાથી ના કાર્યો ની પ્રશંસા કરો.

ભૂલ ની કબુલાત કરી માફી માગી લો.

 

 

Advertisements

Comments

comments