સરદાર પટેલ ના 7 પ્રેરણાત્મક વિચારો

Please log in or register to like posts.
Article

સરદાર પટેલ ના 7 પ્રેરણાત્મક વિચારો

 

આજે હું તમને સરદાર વલ્લભ ભાઈ પટેલ ના 7 પ્રેરણાત્મક વિચારો જણાવીશ જે જાણી ને તમને ગુજરાત ના પનોતા પુત્ર પર ગર્વ થશે.

 

તમે મને ઇન્સ્ટાગ્રામ પર @harshil_s_mehta અને ફેસબુક પર @harshil.mehta.5030 પર ફોલો કરજો અને લેખ કેવો લાગ્યો તે ચોક્કસ જણાવજો.

 

1. તમારી સારાઈ જ તમારા માર્ગ માં અવરોધ છે,એટલે તમારી આંખો ને ક્રોધ થી લાલ કરો અને અન્યાય નો મજબૂત હાથો થી સામનો કરો.

2. આ માટી માં કૈક તો અલગ છે જ, જેને લીધે કેટલીય વિપત્તિઓ ના પછી પણ તેમાં પવિત્ર આત્માઓ નો  નિવાસ રહ્યો છે.

3. એ વાત સાચી છે કે પાણી માં તરવા વાળા જ ડૂબી જાય છે, કિનારા પર ઉભા રહેવા વાળા નહિ. પણ આવા લોકો ક્યારેય તરવાનું પણ શીખી નથી શકતા.


    Advertisements

4. પ્રત્યેક ભારતીય એ હવે ભૂલી જવું જોઈએ કે તે રાજપૂત છે કે શીખ કે પછી જાટ.

5. કપરા સમય માં કાયર બહાના શોધે છે અને બહાદુર વ્યક્તિ રસ્તો શોધે છે.

6. શક્તિ ના અભાવ માં વિશ્વાસ કઈ કામ નો નથી, કાર્ય ને પૂર્ણ કરવા શક્તિ અને વિશ્વાસ બન્ને જોઈએ.

7. બીજા શું કરે છે તે સામું ન જોવું, પણ મારી શી ફરજ છે તે વિચારનાર અને જીવન માં ઉતારનાર મહાન બને છે.

Advertisements

Comments

comments