ફેશનેટ 2023″માં IIFD ના 160થી વધુ વિદ્યાર્થીઓએ ડિઝાઈન કરેલા વસ્ત્રોનું પ્રદર્શન કરાયું
સુરત (ગુજરાત) [ભારત], 16 જૂન: દર વર્ષની જેમ આ વર્ષે પણ ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રમાં શહેરમાં જાણીતી ફેશન ઇન્સ્ટિટ્યૂટ IIFD – સુરત દ્વારા વાર્ષિક ફેશન શો “FASHIONATE-2023″નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું…