રાજવી પરિવાર સાથે જોડાણ ધરાવે છે આમિર ખાનની બીજી પત્ની કિરણ રાવ, અદિતિ રાવ હૈદરી સાથે ધરાવે છે ખાસ જોડાણ…

બોલિવૂડ એક્ટર આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવે તેમના છૂટાછેડાની ઘોષણા કરી દીધી છે. આમિર ખાન અને કિરણ રાવે સંયુક્ત નિવેદન જારી કરીને તેમના છૂટાછેડાના સમાચાર શેર કર્યા છે….