મહેશ બાબુ અને નમ્રતા શિરોડકર ની દીકરી સિતારા એ કર્યું ફોટોશૂટ, ટાઈમ્સ સ્ક્વેર પર આખા ઈન્ડસ્ટ્રી નું ગૌરવ વધાર્યું
દક્ષિણ સિનેમા ના સુપરસ્ટાર મહેશ બાબુ અને બોલિવૂડ અભિનેત્રી નમ્રતા શિરોડકર ની પુત્રી ન્યૂયોર્ક ના ટાઈમ્સ સ્ક્વેર ને ગ્રેસ આપનાર પ્રથમ સ્ટાર કિડ છે. તેની આ તસવીરો એ ઈન્ટરનેટ જગત…