બપ્પી લહેરી નો પુત્ર બપ્પા લહેરી બીજી વખત પિતા બન્યો, પરિવારજનો એ કહ્યું- “બપ્પી દા પાછા આવ્યા છે”

બોલિવૂડ ઈન્ડસ્ટ્રી ના પ્રખ્યાત દિવંગત ગાયક બપ્પી લાહિરી ના ઘરે ફરી ખુશીઓ દસ્તક આપી છે. દિવંગત ગાયક બપ્પી લહેરી નો પુત્ર બપ્પા લહેરી અને તેની પત્ની તનિષા વર્મા અત્યારે ખુશ…