દેશના આ પાંચ મંદિરોમાં પુરુષોના પ્રવેશ પર કરવામાં આવ્યો છે પ્રતિબંધ, મહિલાઓ જ કરે છે દેવી દેવતાની પૂજા અર્ચના….

તમે દેશના કેટલાક એવા મંદિરો વિશે સાંભળ્યું જ હશે, જ્યાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે અથવા અમુક વયની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. આજ ક્રમમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઈને…