શનિ સાડાસાતી 2026: નવા વર્ષમાં મેષ સહિત આ 2 રાશિઓ પર રહેશે શનિની સાડાસાતી, 2027 સુધી રહેવું પડશે સાવધાન
વર્ષ 2026ની શરૂઆત થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ નવા વર્ષમાં લગભગ તમામ ગ્રહો પોતાની ચાલ બદલશે, જેની વ્યાપક અસર…