સોનુ સૂદે પટના ની સડકો પર બનાવ્યો લિટ્ટી ચોખા, કહ્યું- હું પણ દુકાન ખોલીશ, વીડિયો થયો વાયરલ
હિન્દી સિનેમા ના પ્રખ્યાત અભિનેતા સોનુ સૂદ પોતાના અભિનય ની સાથે સાથે સમાજ સેવા ના કાર્યો થી લોકો ના દિલ જીતી રહ્યા છે. જ્યારે કોરોના રોગચાળા ને કારણે દેશ માં…