આલિયા ભટ્ટ ને તેના દુઃખ ની ઘડી માં શાહરૂખ ખાન નો સહારો મળ્યો, નાના ના મૃત્યુ પર આર્યન ખાન પહોંચ્યો
આલિયા ભટ્ટ ના નાના હવે આ દુનિયા માં નથી. 95 વર્ષ ની વયે તેમનું અવસાન થયું. તેઓ છેલ્લા ઘણા દિવસો થી હોસ્પિટલમાં દાખલ હતા. સોની રાઝદાન થી લઈને આલિયા ભટ્ટે…