મલાઈકા અર્જુન કપૂર સાથે ડિનર ડેટ પર ગઈ હતી, હાથ પકડી ને જોવા મળી હતી, ટ્રોલ્સે કહ્યું- મા-દીકરા ની જોડી
બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તેની લવ લાઈફ ને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. મલાઈકા અરોરા બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર સાથે રિલેશનશિપ માં છે અને બંને લાંબા સમય થી એકબીજા ને…