Tag: sonal modi

મોદીની ભત્રીજી ને ટિકિટ નહિ: ગુજરાત ભાજપ દ્વારા સોનલ મોદીને કાઉન્સિલરની ટિકિટ આપવાનો ઇનકાર, કહ્યું- આ પાર્ટીના નિયમોની વિરુદ્ધ છે

ગુજરાત ભાજપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજી સોનલ મોદીને ચૂંટણી ટિકિટ આપવાનો ઇનકાર કરી દીધો છે. સોનલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી ટિકિટ માંગી હતી. પાર્ટીનું કહેવું છે કે નવા નિયમો ...