કનિકા એ ટીવી ની સંસ્કારી ઈમેજ છોડીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. તેણે તાજેતર માં બ્લુ ડ્રેસ પહેરેલી એક બોલ્ડ તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
ટીવી અભિનેત્રી કનિકા માન આ ટીવી એડવેન્ચર્સ રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી’ ની સીઝન 12 માં જોરદાર સ્ટંટ કરી રહી છે. બીજી તરફ કનિકા એ ટીવી ની સંસ્કારી ઈમેજ છોડી ને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. તેણે તાજેતરમાં બ્લુ ડ્રેસ પહેરેલી એક બોલ્ડ તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરમાં કનિકા ખૂબ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે.
જાણીતી ટીવી અભિનેત્રી કનિકા માન તાજેતર માં જ પોતાનો સંસ્કારી અવતાર બતાવ્યો હતો. તેણે બ્રાઈડલ લૂકમાં સિઝલિંગ તસવીરો પણ શેર કરી છે.
ટીવી શો ‘ગુડ્ડન તુમ સે ના હો પાયેગા’ માં ગુડ્ડન નું પાત્ર ભજવી ને ઘરે-ઘરે ફેમસ થયેલી કનિકા વિવિધ બોલ્ડ સ્ટાઇલ માં તસવીરો શેર કરે છે.
એક ફોટો માં કનિકા એ ઓરેન્જ બિકીની પહેરેલી તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી હતી. નાના પડદા ની આ હિરોઈન લેટેસ્ટ લુક માં બોલ્ડનેસ ની તમામ હદો પાર કરી ગઈ.
કનિકા માન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તસવીરો ઉપરાંત, તે ફની રીલ વીડિયો દ્વારા પણ ચાહકો નું મનોરંજન કરતી રહે છે.
કનિકા ને ટિક ટોક એપ દ્વારા જબરદસ્ત લોકપ્રિયતા મળી. તે પંજાબી સિનેમા માં પણ કામ કરે છે. કનિકા આ દિવસો માં રિયાલિટી શો દ્વારા દર્શકો ના દિલ માં જગ્યા બનાવી રહી છે.
કનિકા ને બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ ની નકલ અને દેખાવ જેવી પણ કહેવા માં આવે છે. જ્યારે તેની સરખામણી આલિયા સાથે કરવામાં આવી ત્યારે પણ તે લાઈમલાઈટમાં આવી ગઈ હતી.