...

શનિ-રાહુનું મિલન લાવશે આફત! 3 ઓક્ટોબરથી કઈ 5 રાશિઓ પર થશે સૌથી વધુ અસર?

[whatsapp_group link=”https://chat.whatsapp.com/BfJEIyk9Zyl63Bdvnj805I” text=”જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં”]

શનિદેવ રાજાને ભિખારી અને ભિખારીને રાજા બનાવવાની શક્તિ ધરાવે છે. તેથી શનિ ગ્રહની સ્થિતિમાં નાનકડો ફેરફાર પણ લોકોના જીવન પર મોટી અસર કરે છે. ઓક્ટોબરની શરૂઆતમાં શનિ એક મોટો પરિવર્તન કરવા જઈ રહ્યો છે. શનિનું રાહુના નક્ષત્રમાં આવવું અશુભ માનવામાં આવે છે. જાણો શનિના શતભિષા નક્ષત્રમાં પ્રવેશથી કઈ રાશિઓને સૌથી વધુ લાભ થશે.

મેષ રાશિ:

સામાન્ય રીતે શનિ અને રાહુનું મિલન અશુભ હોય છે, પરંતુ મેષ રાશિ માટે આ સારું રહેશે. આ લોકોને કોઈ જૂની સમસ્યામાંથી રાહત મળી શકે છે. તણાવ દૂર થશે. ધનલાભ થશે.

સિંહ રાશિ:

સિંહ રાશિ માટે શનિનું નક્ષત્ર પરિવર્તન ઉત્તમ ફળ આપશે. કાર્યસ્થળે તમને જરૂરી મદદ મળશે. નવું કામ શરૂ કરવા માટે સમય સારો છે. સફળતા મળશે.

ધનુ રાશિ:

ધનુ રાશિના લોકો માટે શનિનું નક્ષત્ર ગોચર ધન-દોલત અને પ્રસિદ્ધિ આપશે. બધી આર્થિક સમસ્યાઓ સમાપ્ત થઈ જશે. એક પછી એક ધનલાભના અવસરો મળશે.

કન્યા રાશિ:

શતભિષા નક્ષત્રમાં શનિનું ગોચર કન્યા રાશિવાળાઓના વ્યક્તિગત જીવનને ખુશીઓથી ભરી દેશે. જે લોકો નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે તેમના માટે સમય સારો છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ વધશે.

મીન રાશિ:

મીન રાશિના લોકો માટે શનિનો શતભિષા નક્ષત્રમાં પ્રવેશ જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તનો લાવશે. આર્થિક લાભ તો થશે જ, તમારી માન-પ્રતિષ્ઠા પણ વધશે. ઘરમાં પણ ખુશહાલી રહેશે.

[whatsapp_group link=”https://chat.whatsapp.com/BfJEIyk9Zyl63Bdvnj805I” text=”જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં”]

Subscribe to our Newsletter

Subscribe to our email newsletter to get the latest posts delivered right to your email.
Pure inspiration, zero spam ✨