યશસ્વી જયસ્વાલ કે રિંકુ સિંહ નહીં, રવિ શાસ્ત્રી એ આ યુવા ક્રિકેટર ને કહ્યું ‘ટોડુ પ્લેયર’
IPL 2023 : અત્યાર સુધી IPL 2023 માં, વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ જેવા વરિષ્ઠ ખેલાડીઓ એ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સિવાય રિંકુ સિંહ અને યશસ્વી જયસ્વાલ જેવા ઘણા યુવા ખેલાડીઓએ પણ પોતાના અત્યાર સુધીના પ્રદર્શનથી બધાને પ્રભાવિત …