‘ઇંડિયન’ થી લઈ ને ‘રાધેશ્યામ સીતારામ’ સુધી ઐશ્વર્યા રાય ની એવી ફિલ્મો જે ક્યારેય રિલીઝ થઈ ન હતી, જાણો કારણ
જાણો ઐશ્વર્યા રાય બચ્ચન ની તે ફિલ્મો વિશે, જેનું શૂટિંગ ખૂબ જ ધામધૂમ થી શરૂ થયું હતું. ઐશ્વર્યા એ આમાંથી અડધાથી વધુનું શૂટિંગ કર્યું હતું, પરંતુ આ ફિલ્મો ક્યારેય પૂરી કે રિલીઝ થઈ ન હતી. ઐશ્વર્યા રાય ની આ ફિલ્મો …