નીમ કરોલી બાબા એ જણાવ્યું કે વ્યક્તિ માટે આ વસ્તુઓ જોવાનું છે શુભ, આ સંકેતો દર્શાવે છે કે સારો સમય શરૂ થવાનો છે
દુનિયા માં દરેક વ્યક્તિ પોતાના જીવન માં સફળ થવા માંગે છે. પણ માત્ર ઈચ્છા કરવા થી કંઈ થતું નથી. આ માટે જીવન માં ઘણી મહેનત કરવી પડે છે અને સાચા રસ્તે ચાલવું પડે છે. બીજી બાજુ હિન્દુ ધર્મ માં સંત, …